01 June 2023, Petrol Diesel Price: લાંબા સમયે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો- જાણો આજના લેટેસ્ટ ભાવ

Today Petrol Diesel Price: આજે 1 જૂન 2023 છે અને દિવસ બુધવાર છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Today Petrol Diesel Price)ને લઈને સામાન્ય…

Today Petrol Diesel Price: આજે 1 જૂન 2023 છે અને દિવસ બુધવાર છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Today Petrol Diesel Price)ને લઈને સામાન્ય લોકો માટે સારા અને રાહતના સમાચાર છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 જૂન, 2023 માટે પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કર્યા છે. જેમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આ રીતે આજે સતત 376મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં Petrol Diesel Price

અમદાવાદ: પેટ્રોલ રૂ. 96.42 અને ડીઝલ રૂ. 92.17 પ્રતિ લીટર.

રાજકોટ: પેટ્રોલ રૂ. 96.19 અને ડીઝલ રૂ. 91.95 પ્રતિ લીટર.

સુરત: પેટ્રોલ રૂ. 96.30 અને ડીઝલ રૂ. 92.06 પ્રતિ લીટર.

વડોદરા: પેટ્રોલ રૂ. 96.16 અને ડીઝલ રૂ. 91.90 પ્રતિ લીટર.

ચાર મહાનગરોના Petrol Diesel Price

દિલ્હી- પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર

મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર

કોલકાતા – પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ચેન્નાઈ – પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

જાણો ક્યાં છે સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ

રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

16 રાજ્યોમાં પેટ્રોલ 100 થી ઉપર

દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. જ્યારે ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડીઝલ પણ 100 રૂપિયાથી ઉપર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *