31 May 2023 Today Petrol Price and Diesel Price: સામાન્ય લોકો માટે રાહતના સમાચાર -જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

Today Petrol Diesel Price: આજે 31 મે 2023 છે અને દિવસ બુધવાર છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Today Petrol Price and Diesel Price)ને લઈને…

Today Petrol Diesel Price: આજે 31 મે 2023 છે અને દિવસ બુધવાર છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Today Petrol Price and Diesel Price)ને લઈને સામાન્ય લોકો માટે સારા અને રાહતના સમાચાર છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 31 મે 2023 માટે પેટ્રોલ અને ડીઝલની આજની કિંમતો જાહેર કરી છે. જેમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આ રીતે આજે સતત 375મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

દિલ્હી- પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર

મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર

કોલકાતા – પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ચેન્નાઈ – પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

ગુજરાતના મુખ્ય શહેરોમાં Petrol Diesel Price

અમદાવાદ: પેટ્રોલ રૂ. 96.42 અને ડીઝલ રૂ. 92.17 પ્રતિ લીટર.

રાજકોટ: પેટ્રોલ રૂ. 96.18 અને ડીઝલ રૂ. 91.94 પ્રતિ લીટર.

સુરત: પેટ્રોલ રૂ. 96.63 અને ડીઝલ રૂ. 92.40 પ્રતિ લીટર.

વડોદરા: પેટ્રોલ રૂ. 96.08 અને ડીઝલ રૂ. 91.82 પ્રતિ લીટર.

જાણો ક્યાં છે સૌથી સસ્તું Petrol Diesel

પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.

જાણો ક્યાં છે સૌથી મોંઘુ Petrol Diesel

રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *