25 વર્ષની દેખાતી આ મહિલાની ઉંમર જાણી આંખે અંધારા આવી જશે- યુવાનો પાગલ થઇ આપે છે લાખો રૂપિયાની ગીફ્ટ

હાલના દિવસોમાં એક મોડેલ(Model) ઘણી ચર્ચામાં છે. જેનું નામ નીતા મેરી(Nita Marie) છે અને ઉંમર 46 વર્ષની છે. તેમને જોઈને અને તેમની ઉંમર સાંભળીને કોઈ…

હાલના દિવસોમાં એક મોડેલ(Model) ઘણી ચર્ચામાં છે. જેનું નામ નીતા મેરી(Nita Marie) છે અને ઉંમર 46 વર્ષની છે. તેમને જોઈને અને તેમની ઉંમર સાંભળીને કોઈ પણ વ્યક્તિ ગુચ્છા ખાઈ શકે છે. કારણ કે, તે તેની ઉંમર કરતા ઘણી નાની દેખાય છે. જાણવા મળ્યું છે કે, તેનો પતિ પણ તેના કરતા 13 વર્ષ નાનો છે.

મળેલી માહિતી અનુસાર નીતા અમેરિકાના કોલોરાડોમાં રહે છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં તેને સેંકડો વેલેન્ટાઈન ગિફ્ટ મળી ચૂકી છે. તેટલું જ નહી આ મોડેલને જે ગીફ્લ મળી છે, તે ખુબ જ મોંઘી છે. આવી અનેક ભેટો કેટલાય યુવાનોએ આપી છે.

ગીફ્ટ આપનારાની ઉંમર તેમનાથી અડધી પણ નથી. નીતા કહે છે કે તેને 1.5 લાખ રૂપિયાનો નેકલેસ પણ ગિફ્ટ કરવામાં આવ્યો છે. મહિલાઓ તેમની સામગ્રી વેબસાઇટ પર શેર કરે છે. જેના કારણે તેમની આવક કરોડોમાં છે.

જો કે, તેમને વેલેન્ટાઇન ગિફ્ટ્સ મેળવવાની પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે. તેણી પોતે 46 વર્ષની છે, પરંતુ કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. તેના જેટલા પણ ચાહકો છે તેમની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. નીતા કહે છે કે, મને એ ગમે છે કે મોટી ઉંમરની મહિલાઓને નાના છોકરાઓ પસંદ કરે છે. તે કહે છે કે, મને પણ નાના છોકરાઓ સાથે ડેટ પર જવાનું ગમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *