તુલસીના 5 પાન તમને બનાવશે રાતો-રાત ધનવાન, જાણો તેના વિશે

તમે તુલસીના છોડના ફાયદા વિશે તો જણતા જ હશો પરંતુ શું તમે તુલસીથી રાતોરાત ધનવાન બની શકાય છે તે વાત જણો છો, જો નહી તો…

તમે તુલસીના છોડના ફાયદા વિશે તો જણતા જ હશો પરંતુ શું તમે તુલસીથી રાતોરાત ધનવાન બની શકાય છે તે વાત જણો છો, જો નહી તો આજે અમે તમને તેના વિષે જણાવીશું.

આપણા શાસ્ત્રોમાં એવા ઘણા છોડ અંગે જણાવવામાં આવ્યું છે કે, જે ઔષધીનું કામ પણ કરે છે અને સાથે જ ભગવાનની પૂજા માટે પણ શુભ હોય છે.તુલસીના પાન ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. ખાસ કરીને તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે અને દરેક શુભ કામમાં તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો તુલસીનું પાન તમને ઘણી રીતે મદદ કરી શકે છે. પછી તે ઘરની સમસ્યા હોય કે પૈસાની. તુલસીના પાંચ પાન તમારી દરેક પરેશાની દૂર કરી દેશે.

કહેવાય છે કે, તુલસીના પાન વગર ભગવાની પૂજા અધૂરી માનવામાં આવે છે. આજના સમયમાં તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. જેમા ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદા છે. તેનાથી જોડાયેલા કેટલાક જ્યોતિષના ઉપાય અંગે આજે જણાવીશું . જેનાથી તમારા જીવનમાં થઇ રહેલી ધન સંબંધી સમસ્યાઓ કે નકારાત્મક શક્તિઓને ઓછી કરી શકાય છે. પતિ-પત્ની વચ્ચેના ઝગડાનું નિવારણ લાવી શકાય છે.પૈસા ની સમસ્યા હોય કે પછી ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય બધીજ પ્રકારની પરેશાની તમને તુલસીના પાંચ પાન ની મદદ થી દુર થાય છે.

1: જો તમારે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો અનુભવ થઇ રહ્યો છે તો સૂતા પહેલા તકિયા નીચી તુલસીના પાંચ પાન રાખી દો. આમ કરવાથી તેને ખૂણામાં સકારાત્મકતા આવવા લાગશે.

2:કેટલીક વખત નાની-નાની વાતોને લઇને પતિ-પત્નીની વચ્ચે બોલવાનું થઇ જાય છે. પરંતુ જો વારંવાર આવું થઇ રહ્યું છે તો તમારા પર્સ કે પતિના ખીસ્સામાં તુલસીના પાંચ પાન રાખો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો ખતમ થઇ જશે.

3:તમે તુલસીના પાનને ઘરના કોઇપણ ખૂણામાં રાખી શકો છો. પરંતુ જ્યાં રાખો ત્યાંથો તેને દર 24 કલાકમાં બદલી લો અને સતત 21 દિવસ સુધી આમ કરવાથી ફરક જોવા મળશે. સૂકા પાનને પાણીમાં પધરાવી દો.

4:તુલસીના 5 પાનને એક લાલ કાગળમાં લપેટીને પૂજાના સ્થળ પર રાખી દો અને તેની પૂજા કરો. આ પાનને તમારા મનની ઇચ્છા જણાવો, થોડાક જ દિવસમાં તમને ફરક જોવા મળશે આમ કરવાથી તમારી કિસ્મત બદલાઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *