ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરતમાં કોસાડ રેલવે સ્ટેશન પાસે ચાલુ કારમાં આગ લાગી જુઓ લાઈવ વિડીયો

અમદાવાદમાં એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. તેમાં લગભગ 8 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. એવામાં સુરતમાં પણ કોસાડ રેલવે સ્ટેશન પાસે એક ચાલુ કારમાં આગ લાગી જવા પામી હતી.

આગ લાગવાથી આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ લાગતા ની સાથે જ કારમાં બેસેલા માલિકને આજુબાજુના લોકોએ જોયો. તેઓ તરત જ તેની મદદે દોડી આવ્યા હતા અને કારમાં બેસેલા કાર માલિકને લોકોએ બહાર કાઢ્યો હતો.

આ આગ લાગવાની ઘટના દરમ્યાન કાર માલિકને દાઝી જવાથી સામાન્ય ઈજાઓ આવી છે.તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ આગ લાગવાની ઘટના માં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP