બસ આટલું કરવાથી 800 રૂપિયે મળતો ગેસ સીલીન્ડર ફક્ત 120 રૂપિયામાં મળશે- જાણો જલ્દી…

હાલમાં મોંઘવારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલથી માંડીને રાંધણગેસનાં ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે આપનાં માટે એક સુવર્ણતક સામે આવી છે. જેનાથી…

હાલમાં મોંઘવારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલથી માંડીને રાંધણગેસનાં ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે આપનાં માટે એક સુવર્ણતક સામે આવી છે. જેનાથી આપને ખુબ જ ફાયદો થશે. આ સમયે દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા છે.

જ્યારે કોલકાતામાં 845, મુંબઇમાં 819, ચેન્નઇમાં 835 રૂપિયા રહેલી છે. ફેબ્રુઆરી મહિનાની વાત કરવામાં આવે તો તેમાં 3 વખત ભાવવધારો નોંધાયો હતો. ઓનલાઇન પેમેન્ટ એપ્લીકેશન paytm  મારફતે ફરી એકવખત ગેસ સિલિન્ડરનાં બૂકિંગ પર ધમાકેદાર ઓપર મળી રહી છે. જેમાં 819 રૂપિયાને બદલે ફક્ત 119 રૂપિયામાં ખરીદી શકાય છે. તમે આ ઑફરનો લાભ 31 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી લઈ શકો છો.

આ રીતે કરો બુકિંગ :
આ ઓફરનો લાભ ઉઠાવવા માટે તમારે મોબાઇલમાં પેટીએમ એપ્લીકેશનને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આ ઍપને ઓપન કરીને Book Gas Cylinder પર ક્લિક કરવાનુ રહેશે.  જ્યાં તમને Bharat Gas, HP gas તથા Indaneનો વિકલ્પ દેખાશે.

તમે જે કંપનીના ગ્રાહક હો તેને પસંદ કરીને કન્ઝ્યુમર નંબર અથવા તો મોબાઇલ નંબરથી બૂક કરી લો. માહિતી આપ્યા પછી આગળ પ્રોસેસ કરીને જ્યારે સંપૂર્ણ જાણકારી તમારી સામે આવે ત્યારે 700 રૂપિયાનુ કેશબેક મળશે.

કેવી રીતે કરશો કેશબેકનો ઉપયોગ :
ખાસ ધ્યાન રાખવું કે, આ ઑફરનો ઉપયોગ સૌપ્રથમ પેટીએમથી સિલિન્ડર બૂક કરવા પર જ મળશે. કેશબેક ક્લેમ કરવા માટે પહેલા પેમેન્ટ કરીને ત્યારબાદ તમારી આગળ સ્ક્રેચ કાર્ડ આવશે જે કાર્ડને ઓપન કરશો તો કેશબેક મળશે. જો તમે આ સ્ક્રેચ કાર્ડને ઓપન કરવાનુ ભૂલી જાઓ તો Cashback and Offers વાળા વિભાગમાં જઇને ઉપયોગ કરી શકો છો. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસ સુધી ઉપયોગ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *