એક એવું ચમત્કારી ફળ જે પગથી લઈ માથા સુધીના દરેક રોગો માટે છે સંજીવની

Published on Trishul News at 12:46 PM, Sat, 5 June 2021

Last modified on June 5th, 2021 at 12:46 PM

આજના સમયમાં લોહીની ખામી એટલે કે હિમોગ્લોબીન ઓછું હોવું અને એનિમિયા એ બહુ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજના સમયે ઘણા લોકોમા લોહીના ટકા ઓછા હોવાનું જોવા મળે છે. આવા લોકોને હિમોગ્લોબીન ઘટતું હોય છે અને જેને કારણે ઘણી બધી તફલીક પડે છે.

આવા રોગોને દૂર કરવામાં અને હિમોગ્લોબિન વધારવામાં ફિંડલાનો થોર ખૂબ જ ઉપયોગી છે. આ ફળને એનિમિયા માટે નો કારગર ઉપાય માનવામાં આવે છે.આ ફળને હિમોગ્લોબીન વધારતું હોવાથી તાકાતવર ફળ માનવામાં આવે છે.આ ફિંડલાનું સેવન ઘણા બધા લોકો કરતા હોય છે પરંતુ તેઓ આ ફિંડલાના ચમત્કારિક ફાયદાઓ વિશે અજાણ હોય છે. ફિંડલા ખાસ કરીને કાંટા વાળા હોય છે અને તે રેતાળ પ્રદેશમાં જોવા મળે છે.આ ફિંડલા જેના પાકે છે જે તોરણે હાથલો થોર પણ કહેવામાં આવે છે.

આ ફિંડલામાં વિટામિન B-6,વિટામિન C ભરપૂર માત્રા માં રહેલા છે સાથે આર્યન,કેલ્શિયમ,પોટેશિયમ, મેગ્નેશિયમ, એમીનોએસિડ અને એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે જે તેને ખૂબ જ લાભદાયક બનાવે છે. ફિંડલા માં ફાઈબર ભરપૂર માત્રા માં હોય છે.

નરણા કોઠે ફિંડલા નુ જયૂસ નું સેવન કરવાથી શરીરમાં શુગરનું લેવલ ઘટાડે છે અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો રહે છે. લોહીને શુદ્ધ કરવાનું કાર્ય પણ તે કરે છે અને લોહીમાં રહેલી ઝેરી અશુદ્ધિઓ ને દુર કરે છે.જે શરીરને ડીટોકસીફાઇ કરવાનું કાર્ય કરે છે.તે લીવર અને આતરડા ની સફાઈ કરે છે.

ફિંડલાથી આંખોના અનેક રોગ ઠીક થાય છે,લ્યુકોરિયા,સફેદ,પાણી,શુકગ્રંથી, કમળો, અનિંદ્રા જેવી સમસ્યાઓમાં પણ ઉપયોગી છે. આ રીતે ઉપયોગી જડીબુટ્ટી આ ફળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "એક એવું ચમત્કારી ફળ જે પગથી લઈ માથા સુધીના દરેક રોગો માટે છે સંજીવની"

Leave a comment

Your email address will not be published.


*