નાની બાળકીએ વીડીઓમાં કરી એવી હરકત કે… જે જોઇને તમારા પણ હોંશ ઉડી જશે- જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

એવું કહેવામાં આવે છે કે નાના બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી ગીતની નકલ કરતી જોવા મળી રહી છે. તે મોબાઈલ ફોન સામે ઉભી રહીને  ગીતની સાથે ગીત ગાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ra_shi (@rashirashu9020)

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોને રાશી નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. છોકરીએ જે રીતે પોતાનાં અભિવ્યક્તિ દર્શાવ્યા છે તે જોઈને સૌ કોઈના હોશ ઉડી જશે. આ બાળકીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વિડીઓને જોઇને સૌ લોકો આશ્ચર્યચકિત થઇ છે. વિડિયો શેર કરનાર યુઝર્સે તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘બાળકો તેમના બાળપણનો સ્વભાવ ગુમાવી રહ્યા છે’.

વાયરલ થયેલા આ વીડિયોને 6 લાખથી વધુ લોકોએ લાઈક આપી ચુક્યા છે. યુવતીના એક્સપ્રેશન જોઈને લોકોએ એમ પણ કહ્યું કે બોલિવૂડ કલાકારોની હાલત પણ તેની અભિનયની સામે ખરાબ થવા લાગી છે. લગભગ એક કરોડ લોકોએ આ વિડીઓને જોઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *