વાહ શું ટેલેન્ટ છે! નાનકડી બોટલમાં બનાવે છે અદ્ભુત પેઇન્ટિંગ, જુઓ વિડીયો

દરેક વ્યક્તિની પોતાની પ્રતિભા હોય છે, જે તેને અન્ય કરતા અલગ બનાવે છે. જેઓ કલાકારો(Artists) છે, તેઓ પોતાના માટે એક અલગ શૈલી પસંદ કરે છે,…

દરેક વ્યક્તિની પોતાની પ્રતિભા હોય છે, જે તેને અન્ય કરતા અલગ બનાવે છે. જેઓ કલાકારો(Artists) છે, તેઓ પોતાના માટે એક અલગ શૈલી પસંદ કરે છે, જેનાથી તેમને તેમની ઓળખ મળે છે. આ સમયે આવા જ એક કલાકારની કળા ચર્ચામાં છે, જે પોતાના હાથથી લગભગ અશક્ય કામ કરી દે છે. આ વ્યક્તિ સૌથી નાની બોટલ (Bottle)ની અંદરથી સુંદર પેઇન્ટિંગ(Painting) બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by 段翔 (@xiang.duan)

ઝિયાંગ ડુઆન નામના ચીની કલાકારની આ પ્રતિભા લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. એક બોટલ તેના હાથમાં આવતાની સાથે જ તે એક મહાન માસ્ટરપીસ બની જાય છે. સામાન્ય રીતે, બોટલની અંદર બ્રશ મૂકીને આપણે ભાગ્યે જ કંઈ બનાવી શકીએ છીએ, પરંતુ આ કલાકાર તે બ્રશથી એટલી સુંદર પેઇન્ટિંગ બનાવે છે કે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by 段翔 (@xiang.duan)

એકથી એક ચડિયાતી પેઇન્ટિંગ:
શિયાંગની ઘણી તસવીરો અને વીડિયો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તેઓ જાણે દરેક આર્ટવર્ક દ્વારા નવો પડકાર સેટ કરે છે. તેઓએ તેમાં ધ્યાન કેન્દ્રિત કરીને ધીરજથી કામ કરવું પડતું હોય છે.

 

View this post on Instagram

 

A post shared by 段翔 (@xiang.duan)

તેમના વિષે વધુ જાણકારી તો નથી, પરંતુ તેનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જ્યાં તેની સુંદર રચનાઓ હાજર છે. તેની અદ્ભુત પેઇન્ટિંગ જોયા પછી, વ્યક્તિ વખાણ સિવાય કંઈ કરી શકતો નથી.

કેટલીકવાર તેઓ બોટલ પર રાજાની પેઇન્ટિંગ બનાવે, તો ક્યારેક જંગલી પ્રાણીઓની. રસપ્રદ વાત એ છે કે રંગોનો એટલો ચોક્સાઈ પૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે કે એવું કહી શકાય નહીં કે તે આ રંગોને બોટલની અંદર આટલી નાની જગ્યામાં ભરી દેશે. તેમની આ ઉત્તમ કુશળતા દરેકને પોતાના વખાણ કરવા મજબૂર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *