પારિવારિક શાંતિ અને સમસ્યાઓને દર્શાવતી અને નિરાકરણ કરતી વેબ સીરીઝ એટલે અંગારો

Published on Trishul News at 7:31 PM, Tue, 27 July 2021

Last modified on July 27th, 2021 at 7:31 PM

સ્વામીનારાયણ વડતાલ ગાદી અંતર્ગત લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના યુવાનો દ્વારા સમાજને પ્રેરણા આપતી વેબ સિરીઝનો એપિસોડ આજે રાત્રે 9:00 કલાકે ભાગ 2 સ્વામિનારાયણ વડતાલ ગાદી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.

સ્વામીનારાયણ વડતાલ ગાદી અંતર્ગત લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના યુવાનો દ્વારા સમાજને પ્રેરણા આપતી વેબ સિરીઝ નો આજે રાત્રે 9:00 કલાકે ભાગ 2 સ્વામિનારાયણ વડતાલ ગાદી યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.

હાલના સમયમાં વેબ સીરીઝ એટલે અપશબ્દો અને બિભિત્સાની પરાકાષ્ઠા. પરંતુ તેમાં નવો કેડો કંડારીને શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના યુવાનોએ જીવનને પ્રેરણા આપતી અને જીવનની નવી રાહ ચીંધતી. પરિવાર સાથે જોઈ શકાય તે વેબસીરીઝ બનાવી છે. જેના લેખન અને વાર્તા થી માંડી તમામ એડિટિંગ સુધી તમામ યુવાનોએ જાતે કર્યા છે. જેના મીડિયા પાર્ટનર છે શિક્ષા ટીવી, દિવ્યાગ ન્યુઝ અને ત્રિશુલ ન્યૂઝ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પારિવારિક શાંતિ અને સમસ્યાઓને દર્શાવતી અને નિરાકરણ કરતી વેબ સીરીઝ એટલે અંગારો"

Leave a comment

Your email address will not be published.


*