Uttar Pradesh Train Accident: ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાં પંભીપુર પાસે એક માલગાડી અને બીજી ઊધેલી માલગાડી વચ્ચે ટક્કર થઈ ગઈ છે. આ ઘટનામાં ભારતીય રેલવેના બે અધિકારીઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ ઘટનાને કારણે ઘાટકોચ અને એન્જિન પાટા (Uttar Pradesh Train Accident) પરથી ઉતરી ગયા હતા. મળતી જાણકારી મુજબ આગળના મંગળવારની સવારની છે. આ દુર્ઘટનાને કારણે અપ્લાઈન પર ટ્રેનો ની અવરજવર રોકી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત શૈક્ષણિક સાફ કરવા અને સામાન્ય અવર-જવર ચાલુ કરવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ભારત દેશ એ દુનિયાનું સૌથી મોટું રેલવે નાઈટ્રિક ચલાવે છે. તેમાં ઘણી વખત આવી ઘટનાઓ બનતી હોય છે. આટલા થોડા વર્ષોમાં ઘણી દુર્ઘટનાઓ થઈ હતી. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ઘણી વખત પ્રાણીઓ પણ આ ટ્રેનની ઝડપે આવી જતા હોય છે. અને તેઓના જાનમાલને નુકસાન થતું હોય છે. થોડા દિવસો પહેલા તો દક્ષિણ ભારતમાં આવો એક ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
#Fatehpur, Uttar Pradesh, a coal laden goods train was hit from behind by another goods train. Several bogies of both the trains have derailed.
Who is responsible for these train accidents? Railway Minister Ashwani Vaishnav should take moral responsibility and resign from his… pic.twitter.com/X6mCEPqaRi
— आदित्य यादव (@YadavAditya01) February 4, 2025
આ ઉપરાંત ભારત દેશમાં વિદર્મીઓની એવી એક ગેંગ પણ સક્રિય છે. જે ટ્રેનની પાટા પરથી ગુથલાવવાના કારચા રચતા હોય છે. ઘણી વખત આ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવે છે. મોટાભાગના આરોપીઓની વિધર્મી જ હોય છે.
હાલમાં કુંભમેળો ચાલી રહ્યો છે. આ કુંભમેળા માં સ્પેશિયલ ટ્રેન પણ દડાવવામાં આવી રહી છે. પરંતુ કેટલાક વિઘ્ન સંતોષીઓ થી આ જોઈ શકાતું નથી. એટલા માટે આવા લોકો સમાજનું દુષણ છે કે જેઓ ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરે છે. હજુ થોડા દિવસ પહેલા જ નંદુરબાર નજીક મહાકુંભ મેળા માટે પ્રયાગરાજ જય રહેલી ટ્રેન પર પથ્થરમારો થયો હતો જેનો વિડીયો પણ વાયરલ થયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App