આ ફિલ્મોમાં હીરો-હિરોઈને હકીકતમાં સેક્સ કર્યું હતું. નામ જાણીને ચોંકી જશો.

761
TrishulNews.com

મોટા ભાગની ફિલ્મોમાં સેક્સ સીન હોય ચે પરંતુ તમામ લોકો જાણે છે કે આ સિન્સ ફેક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે  કેટલીક એવી ફિલ્મો પણ બની છે જેમાં એક્ટર્સે રિયલ સેક્સ કર્યું હતું.

ગાંડુ એક્ટર્સની રીયલ સેક્સની આ યાદીમા એક ઇન્ડિયન ફિલ્મ પણ છે. આ બંગાળી ફિલ્મ ગાંડુ જેનું ડાયરેક્શન કૌશીક મુખર્જીએ કર્યું હતું. આ ફિલ્મમાં રિયલ સેક્સ દેખાડવામાં આવ્યું છે.

અનાટમી ઓફ હેલ એક ફ્રેંચ ફિલ્મ હતી જેમાં એકાંકી રહેતી મહિલા પૈસા આપીને એક ગે વ્યક્તિને 4 દિવસ માટે પોતાની સેક્શ્યુલિટી જાણવા માટે બંધ રૂમમાં રહે છે.

લવ એક ફ્રેંચ ડ્રામા ફિલ્મમાં એક સિનેમા સ્કૂલ દેખાડવામાં આવી હતી. જેનો એક વિદ્યાર્થી અને તેની એક્સ ગર્લફ્રેંડ એક અન્ય મહિલા સાથે સેક્શ્યુઅલ રિલેશનમાં રહે છે.

ઇન ધ રેલમ ઓફ સેન્સેજ એક જાપાની અને ફ્રેંચ ફિલ્મ હતી. જેમાં એક મહિલા જે ઇરોટિકલી પોતાનાં લવરની મારી નાંખે છે અને ત્યાર બાદ તેનું પીનસ કાપી નાખે છે.

પોલા એક્સ આ ફ્રેંચ મુવીમાં દેખાડવામાં આવ્યું હતું કે એક સફળ રાઇટરને એક મહિલા મળે છે જે દાવો કરે છે કે તે તેની ખોવાયેલી બહેન છે. ત્યાર બાદ આ બંન્ને કેરેક્ટર રોમાંટિક સેક્શ્યુઅલ રિલેશનશિપમાં આવી જાય છે.

થ્રુ ધ લુકિંગ ગ્લાસ 1976માં રિલીઝ થયેલી આ એડલ્ટ ફિલ્મમાં એક એવી મહિલા દેખાડવામાં આવી છે જે કાચની સામે પોતાની સેક્શ્યુઅલ ડિઝાયર પુર્ણ કરે છે.

સ્કારલેટ દિવા આ ફિલ્મ ઇટૈલિયન એક્ટ્રેસ આસિયા અર્જેતોનાં જિવન પર આધારિત હતી. આ ફિલ્મમાં દેખાડાયું કે અભિનેત્રી પોતાની ક્રિએટિવીટી માટે ડ્રગ્સ અને સેક્સમાં પોતાની જાતને ડુબાડી દે છે.

લવ એક્ચ્યુલી સેક્સ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મ હોંગકોંગમાં બની હતી. આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી પ્રકારની હતી. તેમાં ઘણા ઇન્ટરકનેક્ટેડ રિલેશન્સ વચ્ચે ઘણી વખત સેક્સ દેખાડવામાં આવ્યું હતું

સ્વીટ મૂવી આ ફિલ્મ 1974માં રિલીઝ થઇ હતી. આ કોમેડી ડ્રામા ફિલ્મને દૂસાન મકાવેઝેને ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં એક કેનેડિયન બ્યૂટી ક્વીન અને એક કેપ્ટન વચ્ચે ભરપુર સેક્સ દેખાડવામાં આવ્યું હતું.

Loading...

Loading...