બોલીવુડની આ એક્ટ્રેસ લગ્ન પહેલાજ આપશે બાળકને જન્મ. જાણો કોણ છે તે અહીં.

ટીવીમાં એક્ટ્રેસ તરીકે કામ કરી રહેલી રૂબીના દલિકે હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે. જેની અંદર તેણે એક અલગ અંદાજમાં જાણકારી આપી છે કે તેની બેસ્ટ ફ્રેન્ડ ઉર્ફ ‘બા બહુ અને બેબી’ ફેમ એક્ટ્રેસ બેનાફ દાદાચંદજી પ્રેગ્નેન્ટ છે. રૂબીનાએ પોતાના ઓફીશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બેનાફના રિસેપ્શનની તસવીર શેર કરી ચે જેમાં તે બેનાફના બેટ પર હાથ રાખેલ જોવા મળી રહી છે.

વર્ષેના બીજા મહિનામાં બેનાફે 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ચાઈનીઝ બોયફ્રેન્ડ નોર્મન હાઉ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ મહિનામાં જ આ એક્ટ્રેસ પોતાના પહેલા સંતાનનું સ્વાગત કરવા માટે તૈયાર છે. બેનાફ હાલ પ્રેગ્નેન્ટ છે અને આ વિશેની જાણકારી તેની બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ રુબિના દિલૈકે આપી છે.

18 ઓગસ્ટે બેનાફનો બર્થ ડે હોવાથી રુબિનાએ પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર બેનાફના લગ્નની એક અનસીન તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘Bennnyyyyyy this yearrrrrr your bday is so so Special! Looks like I had an intuition then ……. @benafd.’. આ તસવીરમાં રુબિનાનો હાથ બેનાફના પેટ પર હોવાથી તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો લગાવાઈ રહી છે.

 

View this post on Instagram

 

❤️Just two more months until we meet.. . . #superpregnant #30weekspregnant #pregnancydiary

A post shared by Bruna Abdullah (@brunaabdullah) on

લગ્નના બંધનમાં બંધાતા પહેલા બેનાફે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને આ એક અદ્દભુત અનુભવ છે. 9 વર્ષ ક્યા જતા રહ્યા તેની ખબર જ ન પડી, હું આગામી સમયની રાહ જોઈ રહી છું’

ખાસ વાત છે કે, બ્રુના અબ્દુલ્લા બ્રાઝિલિયન મૉડલ છે અને હાલમાં બૉલીવુડમાં હિન્દી ફિલ્મોમાં કામ કરી રહી છે. બ્રુના હંમેશા સોશ્યલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

We 3 ❤️ . . #homeawayfromhome #goa #30weeks

A post shared by Bruna Abdullah (@brunaabdullah) on

બ્રુનાએ જુલાઇ 2018માં પોતાના બૉયફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી હતી, જોકે, લગ્ન હજુ સુધી કર્યા નથી. જાણવા મળ્યું છે કે 32 વર્ષીય એક્ટ્રેસ દેસી બૉયઝ, આઇ હેટ લવ સ્ટૉરી, ગ્રાન્ડ મસ્તી, મસ્તીજાદે સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: