આટલી સુંદર દેખાતી આ એક્ટ્રેસે ફિલ્મોમાં કામ ન મળતા કરી આત્મહત્યા. જાણો વિગતે

ખરેખર જિંદગી એક જ વાર મળે છે. અને તેમાં પોતાના સપના પુરા કરવા ઘણા લોકો તનતોડ મહાનેત કરે છે. પણ જો મહેનત કર્યા છતાં પરિણામ…

ખરેખર જિંદગી એક જ વાર મળે છે. અને તેમાં પોતાના સપના પુરા કરવા ઘણા લોકો તનતોડ મહાનેત કરે છે. પણ જો મહેનત કર્યા છતાં પરિણામ ના મળે તો પોતાની એકની એક જિંદગીની કોઈ પરવા રહેતી નથી અને ના કરવાનું કરી બેસે છે. મુંબઈના પોશ વિસ્તાર ઓશિવારા લોખંડવાલામાં મોડી રાત્રે અભિનેત્રી પર્લ પંજાબીએ આત્મહત્યા કરી. તેણે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવીને જીવન ટુંકાવી દીધું. પર્લ પંજાબીએ થોડા સમય પહેલા જ બોલીવુડની ચમકદમકની દુનિયામાં ડગ માંડ્યા હતા.

આ યુવતી એક સારી મોડલ હતી. પર્લને ફિલ્મી દુનિયા સાથે ઘણો પ્રેમ હતો. તે ઘણા સમયથી ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ સફળતા ન મળી.

જાણકારી મુજબ તે કોઈ જગ્યાએ નોકરી પણ કરતી હતી. તેને તેની માતા સાથે વિવાદ ચાલતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેની માનસિક સ્થિતિ સારી રહેતી ન હતી. અને હંમેશા ગુસ્સામાં રહેતી હતી. પર્લે અગાઉ પણ બે વખત આપઘાતના પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સમયે તેને બચાવી લેવાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *