બોલીવુડની ફેમસ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ સેક્સને લઈને કહ્યું કઈક આવું. જાણો અહીં

TrishulNews.com
Loading...

ખાનદાની શફાખાનાની રિલીઝની તૈયારીમાં લાગેલી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનું કહેવું છે કે તેણે આ ફિલ્મ માટે એટલે હા પાડી, કારણ કે આજના સમયનો આ એક પ્રાસંગિક વિષય છે. તેના અનુસાર કોઈએ પણ સેક્સ વિશે વાત કરવામાં સંકોચ ન કરવો જોઈએ. શિલ્પી દાસગુપ્તા દ્વારા નિર્દેશિત ‘ખાનદાની શફાખાના’ એક એક યુવતીની સ્ટોરી છે, જેને કાકાના મોત બાદ વારસામાં પંજાબ સ્થિત સેક્સ ક્લીનિક મળે છે.

સોનાક્ષી સિન્હાએ કહ્યું, મે એટલા માટે આ ફિલ્મમાં કામ કર્યું કારણ કે આ ખૂબ જ પ્રાસંગિક અને મહત્વપૂર્વ વિષય છે, જેના પર ચર્ચા કરવી જોઈએ. હું નથી ઈચ્છતી કે કોઈ મહિલા, પુરૂષ આ બાબતે વાત કરવામાં સંકોચ અનુભવે. મને આશા છે કે આ ફિલ્મમાં કામ કરવાથી તેમને હિમ્મત મળે અને તેઓ ખુલીને આ બાબત સંબંધી સમસ્યાઓ વિશે વાત કરે.

 

View this post on Instagram

 

Congratulations to me for getting out of bed #sleepyhead 📸 by @arjun.mark ▪️

A post shared by Sonakshi Sinha (@aslisona) on


Loading...

આ ફિલ્મ સિવાય સોનાક્ષી ફિલ્મ દબંગ 3માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. દબંગ 3ના નિર્માતા સલમાન ખાન અને અરબાઝ ખાન છે.

trishulnews.com ads

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...