ટાલ પર વાળ ઉગાડવા માટે અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઉપચાર

Published on: 12:42 pm, Mon, 19 July 21

જો તમારા વાળ જલ્દીથી ખરી રહ્યા છે તો તમારે મોંઘા હેર પ્રોડક્ટ લગાવવાની હવેથી જરૂર નથી. કારણ કે તમારા ઘર પર એવી વસ્તુ મોજૂદ છે જે આયુર્વેદના અનુસાર તમારી ટાલ ને તરત જ દૂર કરી શકે છે.

ભુંગરાજ : તે વાળને ખરતા રોકી અને વાળને ઘાટા બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. તેના આ ગુણને કારણે તે દરેક હેરકર ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો પ્રભાવ તમને ખૂબ જ જલ્દી જોવા મળે છે.ભૂંગરાજ ના પાંચ થી છ પાંદડાને થોડા પાણી ની સાથે મિક્સ કરો અને પેસ્ટ બનાવો પછી આ પેસ્ટને માથા પર લગાવીને 20 મિનિટ સુધી રાખો પછી તમે તેને શેમ્પૂથી ધોઈ શકો છો અને પેસ્ટમાં તુલસી કે આમળા મિક્સ કરી શકાય છે. આપને જણાવી દઇએ કે તેને અઠવાડિયામાં ત્રણ વાર લગાવવું જોઈએ.

આંબળા : આમળા રક્તના પ્રવાહને વધારે છે. તે ડેન્ડ્રફ ને દૂર કરે છે તથા માથાની ત્વચાના રોમછિદ્રો ને ખોલે છે. જેનાથી માથાની ત્વચા થી પાકૃતિક તેલનું ઉત્પાદન થાય છે.આમળા નાના નાના ટુકડાઓ ને કાપી નાખો અને તેને ઉકળતાની સાથે જ તેમાં નારિયેળનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને ગાળી લેવું અને પછી તેને એક એર ટાઈટ ડબ્બામાં રાખી દો.ન્હાવા થી પહેલા આ મિશ્રણને માથાની ત્વચામાં માલિશ કરો. આ પંદર મિનિટ સુધી લગાવેલું રહેવા દો પછી તેને શેમ્પૂથી ધોઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.