આ ખોફનાક વિડીયો જોઇને તમે પણ સાચું માનશો કે, દુનિયા ઉપર ભૂત-પ્રેત હોય છે

Published on: 5:44 pm, Sat, 16 October 21

શું તમે જાણો છો કે, આપણી આ દુનિયામાં ધણી બધી ગુફ્ત વાતો છે આ વાત જાની ને તમે આશ્ચર્ય થાય જશો. અને કોઈ વાર તો એવા વિડીયો સામે આવે છે કે લોકોને પોતાની આખો પર પણ વિશ્વાસ નથી કરતા. અને આવા પ્રકારની ઘટના આપણે મોટા ભાગે મુવી વગેરેમાં જોય હશે. ઘણી વખત આપણી રીયલ લાઈફમાં એવી ઘટના થાય છે કે આપણે તેને જોયને પણ નથી સમજી શકતા કે આ શું થઇ રહ્યું છે, જો તમને આવી રહસ્ય વાત જાણવી ગમે છે અને તમને તેની જગ્યા જાણવામાં પસંદગી છે તો આ માહિતી ખાસ તમારા માટે છે આજે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ જે હકીકતમાં સર્જાયેલ ઘટના છે. આ ઘટના જે ઘટનાની બાબત કોઈ દિવસ નથી સાંભળી નહિ હોય. જો તમે આ ઘટના જાણવા માંગો છો તો જુઓં આ વિડીયો. 

સોસીયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયો છે જે લોકો સાથે પ્રેન્ક કરવા માટે બનાવવામાં આવે છે અને લોકોને દરાવે છે પરંતુ બધા જ વિડીયો એવા નથી હોતા લોકો એવા વિડીયોને પ્રેંક અને મજાક સમજીને જોયલે છે પરંતુ આજે આપણે એવા વિડીયો જોવા જઈ રહ્યા છીએ જે તમે વિચારવા માટે મજબુર બનાવે દેશે.

આ વિડીયોમાં તમે ઘણા બધા ચંપલ અને બુટ દેખાય રહ્યા હશે તેમાંથી એક ચંપલ અચાનકથી ઘુમવા લાગે છે અને ત્યાર બાદ એક બુટ પણ હલવા લાગે છે આ વિડીયોને જોતા આપણે કહી શકયે છીએ કે આ ચંપલને કોઈ દોરી સાથે બાંધ્યું હશે. જો આ ચંપલ કોઈ દોરા દ્વારા બાંધેલ હોઈ તો આ ચંપલ કોઈ એકજ બાજુ ફરતી હોત પરંતુ આ ચંપલ ગોળ ફરતી અને ઉલટી સીધી ફરતી દેખાય આવે છે અને થોડી વારમાં તે ગોળ ગોળ ફરતી બંધ થાય જાય છે અને બીજું ચંપલ ગોળ ફરવાનું સારું કરી દે છે અને તેવી જ રીતે તે ચંપલ ફરવાનું બંધ થાય છે અને ત્રીજું ચંપલ પણ ફરવાનું શરુ કરે છે આ ઘટના કેમેરામાં કેદ થયેલ ઘટના છે આ ઘટનાની બાબતમાં તમારું શું કહેવું છે તે અમને આ બાબતે પ્રતિક્રિયા કહો.

સમુદ્રમાં એવા ઘણા બધા જીવો તમે જોયા હશે પરંતુ ઘણા જીવ એવા પણ છે જે જીવ વિષે આપણને કોઈ જાણકારી નથી અને ઘણા બધાની તો આપણને ખબર પણ નથી. તેવીજ રીતે એક દિવસ સિંગાપુરમાં એક અલી નામનો આદમી ફિશિંગ કરી રહ્યો હતો અને ફિશિંગ કરતી વખતે તેની જાળમાં એક જીવ ફસાય છે જયારે તે વ્યક્તિ તે જાળમાં જોવે છે ત્યારે તે જાળમાં એક અજીબ જીવ દેખાય આવે છે અને તે જીવના ઘણા બધા હાથ પણ હતા તે જીવને પહેલા કોઈ દિવસ જોવામાં આવ્યું ન હતું અને અલીએ પણ તે પહેલા કોઈ દિવસ તે જીવને જોયું ન હતું. અલી તે જીવને જોયને આશ્ચર્ય પામ્યો અને આ જીવનો વિડીયો વાયરલ થયા ત્યાર બાદ ઘણા લોકોએ તે જીવને જોયું હતું. ડીસ્કવરી વાળાનું કહેવું છે કે આ જીવ એક બાસ્કેટ ફીસ છે જે સ્ટાર ફીસનું એક રૂપ કહી શકાય છે જેના હાથ હંમેશા વધતા રહે છે અને તેના કારણે તે ખુબજ અજીબ અને અલગ જીવ દેખાય છે.

ભૂત-પ્રેત અને એલિયન એક એવી વસ્તુ છે જેની માહિતી લોકો પાસે અલગ- અલગ જોવા મળે છે પરંતુ જયારે આપણી સાથે આવી ઘટના સર્જાય છે ત્યારે આપણે તે ઘટના પર વિશ્વાસ કરવા ત્યાર થઇ છીએ. આવી જ એક ઘટના  2007માં ઈંગ્લેન્ડના થોડા વિસ્તારોના સીસીટીવીમાં એક અજીબ દેખાયો હતો. તે જીવને ત્યાના લોકો WESSEX WAY MONSTER ના નામે પણ બોલાવે છે. પરંતુ આ અજીબ દેખાતો જીવ નથી જાનવર કે નથી માણસ. તેને ચાલવાની પદ્દતિ કોઈ જાનવર જેવી છે અને તેનું કદ અને તેના પાછળના પગ એક્દમ માણસ જેવા દેખાય આવે છે, આ વિડીયોમાં આ જીવને રોડ ક્રોસ કરતા એક દમ સ્પષ્ટપપણે જોઈ શકાય છે. આ એક એલિયન છે કે, પછી કઈ બીજો જીવ તે કોઈને જ ખબર નથી, તેથી તે ક્યાંથી આવે છે અને તે શું છે તે આજ સુધી કોઈને જાણ થઇ નથી.

પ્રેન્કો નામના એક વ્યક્તિને પોતાના ઘરના બેજમેન્ટમાં અજીબ પ્રકારનો અવાજ સંભળાય રહ્યો હતો. તેની જાણકારી માટે તેણે બેજમેન્ટની બાજુમાં સીસીટીવી લગાવ્યા જેથી તે જાણી શકે કે આ અવાજ કેવી રીતે આવે છે. આ વિડીયોમાં તમે જોય શકો છો કે સોં પ્રથમ ત્યાં એક મોક નીચે પડે છે ત્યાર પછી ત્યાં કોઈ છોકરી દેખાય છે અને ફ્રેન્કો આ અવાજ સંભાળીને ત્યાં જાય છે ત્યારે ત્યાં તે છોકરી ત્યાંથી ગુમ થયેલી દેખાય છે. ફ્રેન્કો જયારે નીચે જાય છે ત્યારે બેજમેન્ટમાં તે જ છોકરી દેખાય છે. તે જોયને ત્યાંથી ફ્રેન્કો ભાગી જાય છે, લોકોએ આ વિડીયો જોયને ફેક અને એડીટીંગ વિડીયો કહીયો હતો. ત્યાર પછી ફ્રેન્કોએ પોતે સીસીટીવીના ઓરીજીનલ ફોલ્ડર માંથી કાઠીને આ કલીપ દેખાડી હતી અને કહયું હતું કે આ કલીપ હું સીસીટીવીના એપથી ડાયરેક્ટ દેખાડું છું. આ વિડીયોમાં તો કોઈ એડીટીંગ નથી કરી શકતું. આ જોયને લોકો વિચારવા માટે મજબુર થઇ ગયા.

અત્યારે તમે જે વિડીયો જોય રહ્યા છો તે ફોરેન્ત કન્ટ્રીનો છે જ્યાં મોટા ભાગે બરફ પડતો રહે છે જેના કારણે રસ્તાઓ બરફથી ભરેલા રહે છે, અને તેના કારણે ગાડી બરફથી સ્લીપ થાય છે કેમ કે ટાયર બરફ પર ગ્રીપ નથી બનાવી શકતા. થાળ હોવાના કારણે આ ગાડી પણ બરફથી સ્લીપ થઈને નીચની તરફ આવતી હતી જેનો જોયને ઘણા બધા લોકો તેને રોકવાની મદદ કરી રહ્યા હતા. પરંતુ કોઈપણ તે ગાડીને રોકી ન શક્યું અને તે ગાડી આગળ વધી રહી હતી અને ત્યારે જ ત્યાંથી કોઈ વ્યક્તિ ચાલી આવી રહ્યો હતો અને તે ગાડીને જેવો તે તેનો હાથ સ્પષ્ટ કરે છે ત્યાં તો ગાડી ઉભી રહી જાય છે ત્યાં મોજુદ લોકો તેને મહેનતથી પકડવાની કોશીશ કરી રહ્યા હતા અને તેવામાં આ વ્યક્તિના હાથ સ્પષ્ટ કરવાથી જ ગાડી ઉભી રહી ગઈ. આ વ્યક્તિએ આ કામ કેવી રીતે કર્યું તે તેની તાકાત કહેવી કે ગાડી જાતેજ ઉભી રહી ગઈ તે લોકોનું અલગ અલગ માનવું છે તમારી શું પ્રતિક્રિયા છે તે અમને જરૂર જણાવજો.

હવે તમે જે કલીપ જોવાના છો તે જોયને તમારા રોન્ગતા ઉભા કરી દેશે તેવો વિડીયો છે કોઈ અંગ્નાથ જગ્યાનો આ વિડીયો વાયરલ થયો હતો જેમાં માથા વગરનો એક વ્યક્તિ રસ્તા પર ચાલતો દેખાય આવ્યો હતો તે વ્યક્તિ પોતાના માથા વગર આગળ ચાલી રહ્યો હતો. પરંતુ આ વિડીયો પાછળથી શૂટ કરવામાં આવ્યો હતો તેથી ઘણા લોકોનું કહેવું છે કે કોસ્ચ્યુમ પહેરેલો વ્યક્તિ છે કે પછી આ એક પ્રેન્ક વિડીયો છે પરંતુ વ્યક્તિના હાથ અને પગને જોતા લાગતું નથી કે તેનું માથું કોસ્ચ્યુમમાં છુપાયેલું હશે પરંતુ આ ઘટના પહેલી વાર નથી કે અજીબ દેખાવા વાળું વ્યક્તિ કેમેરામાં દેખાયું એશિયાના એક દેશની આવી ઘટના છે ત્યાં પણ આવો જ એક વ્યક્તિ દેખાય આવ્યો હતો જેનું માથું ન હતું તેને જોતા લાગતું ન હતું કે તેને કોઈ કોસ્ચ્યુમ પહેરીયો હોય. પરંતુ મને તો આ એક ખુબજ સારું એડીટીંગ કરવા વાળા એ આ કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને જો આપણે માણ્યે કે આ એક એડીટીંગ છે તો પણ આપણે તેને શુભેચ્છાઓ આપવી જોયે. કેમ કે તે એક દમ સાચા વિડીયો જેવુજ લાગી રહ્યું છે

એક વ્યક્તિને પોતાના ઘરમાં એક અજીબ અવાજ આવી રહ્યો હતો. જે બાબતની તેને જાણ કરાવી કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે, પરંતુ તેને આ બાબતે કઈ પણ જાણકારી મળી ન હતી. ત્યાર બાદ તેને પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા કારણ કે તે જોય શકે કે આ અવાજ ક્યાંથી આવે છે થોડા દિવસ પછી તેમણે આ સીસીટીવીના રેકોર્ડીંગ જોયા ત્યારે તેણે કઈ એવું જોયું કે આ સીસીટીવીના રેકોર્ડીંગ જોયને તે ભાન ભૂલી ગયો અને તેને કઈ પણ સમજણમાં આવી રહ્યું ન હતું. તે સીસીટીવીના રેકોર્ડીંગ એક લેમ્પ જેવી વસ્તુ હવામાં ઉડતી દેખાય રહી હતી અને તે લેમ્પમાં લાઈટ પણ થઇ રહી હતી. તે લેમ્પ બધી બાજુ ગોળ ફરી રહ્યો હતો. પરંતુ પહેલા લોકોનું કહેવું હતું કે આ એક ડ્રોન પણ હોય શકે છે જેમાં લાઈટ લગાવવામાં આવે છે. આ વિડીયોમાં ધ્યાનથી જોવામાં આવ્યો ત્યારે તે ડ્રોન હોવાનો શક દુર થયો કારણકે આ ઉડતી વસ્તુ સીલીંગની પણ આરપાર થઇ હતી. તે વ્યક્તિએ આ વિડીયો જોયને તાત્કાલિત ઉરેફો  રીસર્ચ કરવા વાળા ડીપાર્ટમેન્ટમાં કોન્ટેક્ટ કર્યો. અને તે લોકોને આ વિડીયો દેખાડ્યો. તે લોકો આ વિડીયોની રીસર્ચ કરી રહ્યા છે અને તે જાણવાની કોશીશ કરી રહ્યા છે કે આ વસ્તુ શું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.