ડાન્સ કરી રહી હતી નોરા ફતેહી, અચાનક જ ડ્રેસ સરકવા લાગ્યો જુઓ વિડીયો..

એવું પહેલીવાર બન્યું છે જ્યારે નોરા ફતેહીને વિક્કી કૌશલ સાથે રોમાન્સ કરતી જોઇને ફેન્સ ખુશ થઇ ગયાં છે અને લોકોને તેમની કેમેસ્ટ્રી પસંદ પણ આવી…

એવું પહેલીવાર બન્યું છે જ્યારે નોરા ફતેહીને વિક્કી કૌશલ સાથે રોમાન્સ કરતી જોઇને ફેન્સ ખુશ થઇ ગયાં છે અને લોકોને તેમની કેમેસ્ટ્રી પસંદ પણ આવી રહી છે. નોરા અને વિક્કી ભૂષણ કુમારના એક મ્યુઝિક વીડિયોમાં રોમાન્સ કરતાં નજરે આવી રહ્યાં છે. આ મ્યુઝિક વીડિયો એક્સ્ટ્રા મેરિટલ અર અને પ્રેમમાં દગાની કહાની વ્યક્ત કરે છે. આ સૉન્ગની સક્સેસ પાર્ટી પર નોરા ફતેહી વૉડ્રોબ માલફંક્શનનો શિકાર બની.

અરીજીત સિંહે સ્વરબદ્ધ કરેલા આ ગીતને 6 દિવસમાં 38 લાખથી વધુ વ્યુઝ મળ્યાં છે અને તેની જ સક્સેસ પાર્ટી પર નોરા ફતેહી સાથે ગરબડ થઇ ગઇ. હકીકતમાં આ ઇવેન્ટ પર એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જ્યાં સ્ટાર્સ આ ગીતને લઇને જણાવી રહ્યાં હતાં કે તેણે આ મ્યુઝિક માટે શા માટે હા પાડી.

તેવામાં તેમને ‘બડા પછતાઓગે’ સૉન્ગ પર પર્ફોર્મ કરવું પડ્યુ. નોરાએ આ ઇવેન્ટ પર પિંક કલરનો શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. નોરાએ જેવો વિક્કીનો હાથ પકડીને ડાન્સ કરવાનું શરૂ કર્યુ કે તેનો ડ્રેસ પાછળથી ઘણો ઉપર તરફ સરકી ગયો.

જો કે વીડિયોમાં જોઇ શકાય છે કે નોરાને તેનો અહેસાસ થઇ ગયો અને તેણે પોતાનો ડ્રેસ સરખો કર્યો. તે બાદ તરત જ તે સીધી થઇ ગઇ અને વિક્કીની બાજુમાં જઇને ઉભી રહી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *