માસિક દરમિયાન દુખાવો ઓછો કરવા માટે ઉપયોગી છે આ 4 વસ્તુ. જાણો વધુ અહિયા..

These 4 things are useful to alleviate pain during menstruation. Learn more here ..

546
TrishulNews.com

અહીં જણાવવામાં આવેલ ચાર વસ્તુઓ ની ખરીદી ને તમારી પાસે રાખો જેના કારણે માસિક દરમિયાન દુખાવો ઓછો કરી શકાય છે. શું તમે દર મહિને માસિક દરમિયાન થતા દુખાવાથી પરેશાન છો? હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. અમે તમારી માટે જ અહીં એવી ચાર વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના દ્વારા હવે તમને માસિક દરમ્યાન થતા દુખાવાને ઓછો કરી શકો છો.

1. માસિક દરમિયાન સૌથી વધુ દુખાવો કમરમાં થાય છે. તમે ઘણી બધી દવાઓ નો ઉપયોગ કરી ચૂક્યા હશો પરંતુ માત્ર જરૂર છે ગરમ પાણીની બેગનો જેના દ્વારા શેક કરવો જોઈએ. આ ગરમ પાણીની વેગ ફક્ત 220 થી 390 રૂપિયા સુધીની વચ્ચે મળી શકે છે.

2. ઘણા બધા રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે, એશિયન ઓઇલ થી મસાજ કરવાથી માસિક નો દુખાવો ઓછો કરી શકાય છે. એશિયન ઓઇલ ની કિંમત માત્ર 1200 રૂપિયા માં મેળવી શકાય છે.

3. માસિક દરમિયાન ચામડી જેવા કપડાઓ અને ખૂબ જ ટાઇટ કપડાં તમારા દુખાવામાં વધારો કરી શકે છે. આ દુખાવો અટકાવવા માટે તમારે ટ્રાઉઝર જેવા કપડાં પહેરવા જોઈએ. જેની કિંમત ફક્ત 699 થી 2199 સુધી માં મળી રહે છે.

4. મેન્થોલ પાવડર તમારા માસિક દરમિયાન થતા દુખાવાની ઓછો કરે છે. માસીક દરમ્યાન તમારી પેપર મિટ ટી નો ઉપયોગ કરવો જોઈએ. જેમાં 25 ટી બેગ નો સેટ મળી રહે છે. જેની કિંમત માત્ર 320 રૂપિયા છે.

Loading...

Loading...