8 વર્ષના બાળકને સાંપે બટકું ભરતા સાંપ વેરવિખેર થઈ ગયો

An 8-year-old boy snakes a snake and shatters it

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સાપે બાળકને ડંખ માર્યા બાદ સાપનું જ મોત થઇ ગયું છે. જો કે તે બાદ બાળકનું પણ મોત થઇ ગયું પરંતુ બાળક પહેલાં સાપનું મોત નિપજ્યું.

મુરંગાબાદ શાહપુર પોલીસસ્ટેશન ક્ષેત્ર ના બડાગાંવમાં મંગળવારે સાંજે સર્પદંશથી બાળકનું મોત નિપજ્યું છે. ડંખ માર્યા બાદ પહેલાં સાપનું મોત થયું અને બે કલાકની સારવાર બાદ બાળકે પણ દમ તોડી દીધો.

મંગળવારની સાંજે બડાગાંવ નિવાસ કમલેશ મૌર્યનો પુત્ર અંશ મૌર્ય (8) ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન એક સાપે તેને ડંખ માર્યો. બાળકને ડંખ માર્યા બાદ તરત જ સાપનું મોત થઇ ગયું.

બાળકની તબિયત લથડતાં પરિવારજનો તેને તાત્કાલિક પ્રાથમિક કેન્દ્ર લઇ ગયાં. હાલતમાં સુધાર ન આવતાં પરિવારજનો મછલીશહેરના એક ખાનગી ચિકિત્સાલય લઇ ગયાં જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...