આ પાનને પગના તળિયે લગાવવાથી જડમૂળમાંથી ખતમ થશે ડાયાબિટિસ

Published on: 5:59 pm, Mon, 13 September 21

આજકાલ મોટાભાગના લોકોને ડાયાબિટીસનો રોગ જોવા મળતો હોય છે. ડાયાબિટીસનો બીજો કોઈ ઈલાજ નથી એવી માન્યતા છે.લોકો એલીપેથીક દવાઓની આડઅસરથી બચવા માટે આયુર્વેદિક દવાઓના અખતરા કરતા હોય છે. આજે ડાયાબિટીસ માટે એક સારો ઇલાજ આપને બતાવી રહ્યા છીએ. જે આપ સંકોચ વગર અજમાવી શકો છો. આ ઇલાજ માટે આંકડા ના પાન ની જરૂર પડશે જે આપણને સહેલાઈ થી મળી શકશે.

સૌપ્રથમ તમે આંકડા નું પાન લઇ આવો. સફેદ આકડાના પાન 40 દિવસ સુધી પગના તળિયે બાંધવા પડશે. હવે આ પાનનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમે સમજી લો.આકડાનું એક પાન પગના તળિયા ઊંધું બાંધવાનું છે.તમે ખાસ ધ્યાન આપજો કે પાનના ડીંટીયાનો ભાગ પગના અંગૂઠા પાસે આવવો જોઈએ. દરરોજ રાત્રે સુતી વખતે આઠ કલાક સુધી પાન બાંધવાનું છે. આ પાન બાંધીને એની માથે મોજું પહેરી લેવાનું છે જેથી પગમાંથી તે નીકળી ન શકે.

સવારે ઉઠ્યા બાદ તે પાન કાઢી નાખવાનું છે. ચાલીસ દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રાખવાનું છે. ડાયાબિટીસની જે દવા લેતા હોય તે પણ ચાલુ રાખવાની છે. પ્રયોગ ચાલુ કર્યા પછી આઠમા દિવસે ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવી લેવો. પ્રયોગ બાદ 40મા દિવસે ડાયાબિટીસ ખતમ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.