પેટની બિમારીઓ માટે બહુજ ફાયદાકારક છે આ ફળ, જાણો વધુ

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

જરદાળુમાં શરીરને ગરમ રાખવાની સાથે વિટામીન એ, પોટેશિયમ અને ફાઈબર જેવા જરૂરી પોષક તત્વોની કમીને દૂર કરે છે. તેને સૂકા મેવાનાં રૂપમાં પણ ખાવામાં આવે છે. ઈમ્યુનિટી વધારવાની સાથે ત્વચાને ચમકદાર રાખે છે. ચાલો જાણીએ તેના ફાયદા વિશે,

પાચન ક્ષમતામાં સુધારો

ફાઈબરથી ભરપુર જરદાળુ પેટનાં રોગોને દૂર કરી પોષક તત્વોના અવશોષણની ક્ષમતા વધારે છે. તેના લેક્સેટિવ ગુણોને કારણે હંમેશા કબજીયાતથી પિડાતા રોગીઓને તેના સેવનની સલાહ આપવામાં આવે છે.

Loading...

સોજા દૂર કરે

એન્ટીઈફ્લામેટ્રી, ફ્લેવેનોએડ્સ અને એન્ટીઓક્સીડેંટ્સથી ભરપુર જરાદળુ શરીરમાં સોજાને ઘટાડવામાં મદદરૂપ બને છે.

કેન્સરથી બચાવે

ઘણી બધી શોધો મુજબ, આ વિટામિન બી 17નું સારુ સ્ત્રોત છે. જે કેન્સરની ગાંઠને બનવાથી રોકે છે.

તાવમાં લાભદાયી

જરદાળુનો રસ હંમેશા તાવથી પિડાતા રોગીઓને આપવામાં આવે છે. કારણકે તે શરીરને આવશ્યક વિટામીન, ખનિજ, કેલેરી અને પાણી પુરુ પાડે છે. જ્યારે વિભિન્ન પ્રણાલિઓ અને અંગોનું ડિટૉક્સિફિકેશન પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.