દેશની સૌથી સુંદર મહિલા સાંસદોએ કરેલો ડાન્સ જોશો તો તમારું દિલ અટકી જશે… જુઓ અહિ

બંગાળી એક્ટ્રેસ થી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનેલી એક્ટ્રેસ નુસરત જહાંએ મીની ચક્રવર્તી હંમેશાની જેમ આ વખતે પણ ફરી ચર્ચામાં આવી છે. એનું કારણ એક વિડિયો…

બંગાળી એક્ટ્રેસ થી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનેલી એક્ટ્રેસ નુસરત જહાંએ મીની ચક્રવર્તી હંમેશાની જેમ આ વખતે પણ ફરી ચર્ચામાં આવી છે. એનું કારણ એક વિડિયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. બંગાળમાં દુર્ગા પૂજા ને ધુમધામથી ઉજવવામાં આવે છે. જેને લઇને ત્યાં દુર્ગા પૂજા ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

આ વિડીયો દુર્ગાપૂજા નો છે અને આ વીડિયોને ખાસ વાત એ છે કે આ વીડિયોમાં એક્ટ્રેસથી સાંસદ બનેલ નુસરત જહાં અને મિમી ચક્રવર્તી દેખાઈ રહી છે. જ્યારે પશ્ચિમ બંગાળમા પુરા ઉત્સાહ અને ઉમંગથી દુર્ગાપૂજા ની તૈયારીઓ થઈ રહી છે ત્યારે મીમી અને નુસરત નું ગીત યૂટ્યૂબ પર વાયરલ થઈ રહ્યું છે.

આ ગીત એક કંપનીની જાહેરાત માટે તૈયાર કરવામાં આવેલું છે. ગીતનું નામ “અશેય માઁ દુર્ગા શેય”  છે. ગીતમાં નુસરત,મીમી અને સુભાશ્રી ગામલિ એ પોતાના નૃત્યથી ગીત ને વધુ સુંદર બનાવી દીધું છે. ત્રણે ખૂબ જ સુંદર નૃત્ય કર્યું છે. ગીતમાં નુસરત ના એક્સપ્રેશન્સ જોવાલાયક છે.

મીમી એ લીલી, નુસરત એ ક્રીમ અને સુભાશ્રી એ લાલ રંગની સાડી પહેરી છે. વીડિયોમાં ચાબુક ડાન્સ જોવા મળે છે. વિડીયો અને સોશિયલ મીડિયા પર એક મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *