દવા વગર બ્રેસ્ટને બનાવો સુંદર, નહી થાય કાંઈ ખર્ચ

હાલના સમયમાં દરેક પુરુષ પરફેક્ટ બાંધા વાળી સ્ત્રી ને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય છે અને તેવી સ્ત્રીઓ તરફ પુરુષો આકર્ષાય છે.દરેક મહિલાઓની સુંદરતા તેમના…

હાલના સમયમાં દરેક પુરુષ પરફેક્ટ બાંધા વાળી સ્ત્રી ને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય છે અને તેવી સ્ત્રીઓ તરફ પુરુષો આકર્ષાય છે.દરેક મહિલાઓની સુંદરતા તેમના બ્રેસ્ટથી હોય છે. તેને સુંદર બનાવવા માટે તે અનેક પ્રકારના ઉપાય કરતી રહે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે બ્રેસ્ટ ઢીલા થઇ જાય છે. જેના કારણે તેમની સુંદરતામાં કમી આવી જાય છે. તેની પાછળ ઘણા કારણ હોય શકે છે.

મહિલાઓ તેમના બ્રેસ્ટને ટાઇટ કરવા માટે ઘણા કેમિકલ યુક્ત પદાર્થોની મદદ લે છે. તેનાથી સારુ છે કે પ્રાકૃતિક વસ્તુઓની મદદથી તમે બ્રેસ્ટનું લચીલાપન દૂર કરો.તમારા બ્રેસ્ટને ટાઈટ કરી સુંદર બનાવ નીચે જણાવેલ ત્રણ ઉપાયોનો પ્રયોગ કરો અને તમારી સુંદરતામાં વધારો કરો .

1) કાકડી અને ઇંડા
એક કાકડી અને ઇંડાને મિક્સરમાં ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. તે બાદ તેને અડધા કલાક માટે બ્રેસ્ટ પર લગાવી રાખો. તે બાદ પાણીથી સાફ કરી લો. રોજ તેનો ઉપયોગ કરવાથી ફાયદો મળશે.

2) ઘરે બનાવો તેલ
એક નાની બોટલમાં ઓલિવ ઓઇલ, નારંગીની છાલ, સૂકી હળદરની ગાંઠ અને થોડાક ફુદીનાના પાન ઉમેરીને તેને બંધ કરીને 2 અઠવાડિયા સુધી તડકામાં રાખો. આ તેલથી રોજ બ્રેસ્ટની મસાજ કરો.

3) મેથી અને દહીં
બ્રેસ્ટ માસ્ક બનાવવા માટે બે ચમચી મેથીના દાણા. 5 મિલી વિટામીન ઇનું તેલ, અડધો કપ દહી અને એક ઇંડાના સફેદ ભાગની જરૂરત છે. આ દરેક વસ્તુને એક સાથે મિક્સ કરીને માસ્ક તૈયાર કરી લો. તેનાથી બ્રેસ્ટની મસાજ કરો. 30 મિનિટ લગાવી રાખ્યા બાદ તેને પાણીથી સાફ કરી લો. અઠવાડિયામાં એક વખત તેનો ઉપયોગ કરવાથી બ્રેસ્ટ ટાઇટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *