મિત્રો સામે ઇમ્પ્રેસન મારવા ગયો અને ખાવી પડી ગરોળી, જુઓ ફોટા

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં પાર્ટી સમયે એક વ્યક્તિએ ભોજનની શરત પૂરી કરવા માટે એક એવી વસ્તુ ખઈ લીધી, જેના કારણે તેના પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું. ઈન્ફેક્શનના 10 દિવસ બાદ તે વ્યક્તિનું મોત થઈ ગયું.

34 વર્ષીય ડેવિડ ડૂવેલના પરિવારે જણાવ્યું કે તેણે પાર્ટીમાં શરત પૂરી કરવા માટે ગરોળી ખાધી હતી. જેના કારણે તેને પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું.

Loading...

તેની પાર્ટનર એલિરા બ્રિકનેલે જણાવ્યું કે તે એક સારો પતિ હતો. દરેક વ્યક્તિ તેને પરંદ કરતા હતા. ત્યાં જ ડેવિડ  સાથેની યાદોને યાદ કરતા જેણે જણાવ્યું કે તેને પોતાના ત્રણ બાળકોની ચિંતા છે.

એલિકા જણાવે છે કે ડેવિડ ગયા બાદ તેનો પરિવાર એક મોટા સદમામાં જતો રહ્યો છે. વધુમાં તે જણાવે છે કે તેને 100 ટકા એ વાતની જાણકારી નથી કે તેની મોત કયા કારણથી થઈ. પરંતુ તેના ડેથ સર્ટિંફિકેટમાં લખ્યું છે કે તેણે એક ગરોળી ખાધી હતી. તે તથ્યને ધ્યાનમાં રાખીને તે એ વાતનું અનુમાન લગાવી રહી છે કે તે પાર્ટીમાં શું થયું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.