Articles by Hitesh Songara

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું- સુરતની દરેક બેઠકો પર આ પાર્ટી જીતી રહી છે

ગુજરાતમાં વિધાનસભા (Gujarat Election 2022) ની ચૂંટનીનો શંખનાદ વાગી ગયો છે. ત્યારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના…


નિંદ્રાધીન વ્યક્તિને ઊંઘમાં થઇ ગયા યમરાજના દર્શન, વિડીયો જોઈ રુવાડા બેઠા થઇ જશે

આજકાલ સોશિયલ મીડિયામાં બીજા સાથે પ્રેંકના અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ઘણા યુટ્યુબર અથવા વિડીયો ક્રિયેટર બીજા સાથે પ્રેંક કરી તેમની પ્રતિક્રિયા કેમેરામાં કેદ…


લગ્ન મંડપમાં જ રોમેન્ટિક થઇ ગયા દુલ્હા-દુલ્હન, સગા સબંધીઓ વચ્ચે કરી નાખ્યું એવું કે…

જેમ જેમ સમય ફરી રહ્યો છે, તેમ તેમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં પણ લોકો બદલાવ લાવવા લાગ્યા છે. જેમ કે, લગ્નમાં પહેલા દુલ્હા-દુલ્હન સાત ફેરા…


ચુંટણી પહેલા જ ગુંડાઓ બન્યા આમ આદમી પાર્ટીના કાર્યકરો, સુરતના કતારગામમાં બની ચોંકાવનારી ઘટના

Gujarat Election 2022- હાલમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે. જયારે તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે અવનવા ચૂંટણીને લઈને…


ગુજરાતના ખેડૂતો માટે કુબેરનો ખજાનો છે આ પાકની ખેતી, એક વીઘાથી હજારો-લાખોની આવક

હાલ જોવા જઈએ તો દિવસે ને દિવસે મોંધવારી વધતી જતી હોય છે. જયારે ખેડૂતની વાત કરવામાં આવે તો આવી મોંધવારીમાં ખેડૂતો પણ એવી ખેતી કરવામાં…


ચુંટણી પહેલા જ બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયું કરોડોની કિંમતનું સોનું અને વિદેશી દારૂ

હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટનીનો રંગ જામ્યો છે અને દરેક પાર્ટીના ઉમેદવાર પ્રચારમાં લાગી ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી તા. 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી…


ભાજપની જ સભામાં ભાજપના નેતાની દાદાગીરીને ખુલ્લી પાડતા સુરેશ ગોધાણી

હાલમાં વિધાનસભાની ચુંટણીનો ચારે તરફ રંગ જામ્યો છે ત્યારે પાર્ટીના નેતાઓ ટીકીટ ના મળવાના કારણે એક બીજા પર આક્ષેપો કરતા હોય છે. હાલમાં જ એક…


ફરી સક્રિય થયું રશિયા-યુક્રેન યુદ્ધ, રશિયાની બે મિસાઈલો યુક્રેનના પોલેન્ડમાં ત્રાટકી

યુક્રેન અને રશિયા વચ્ચે ફરીથી યુદ્ધ શરુ થઇ ગયું છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું પુન:વિરામ આવી ગયું હતું ત્યારે અચાનક ફરીથી બંને દેશો વચ્ચે…


શહેરના પોશ વિસ્તારમાં ઝડપાયું કુટણખાનું… પોલીસ પહોચી તો રૂમો માંથી આવતો હતો છોકરીઓની ચીસોનો અવાજ

હાલમાં સ્પા પાર્લરના નામે કેટલીય જગ્યાએ દેહવ્યાપારના ગોરખ ધંધા ચાલી રહ્યા છે. જયારે મોટા શહેરોની વાત કરવામાં આવે તો સ્પા પાર્લરના નામે જાતીય સંભોગના ધંધા…


માનવતાની મહેકથી મહેકી ઉઠ્યું પાટણ પંથક, મહિલાના ખાતામાં ભૂલથી આવી ગયેલા આર્મી જવાનના 1.80 લાખ રૂપિયા પરત કર્યા

પાટણ (Patan) માં રહેતા સામાજિક સેવા કાર્ય સાથે સંકળાયેલા એક મહિલાના ખાતામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ‘ફોન પે’માં રૂપિયા 1 લાખ 80 હજાર જમા થયા…