આવતીકાલે રક્ષા બંધન(Raksha Bandhan)નો શુભ તહેવાર છે. દરેક બહેન પોતાના ભાઈ માટે રાખીના તહેવારની ખરીદીમાં વ્યસ્ત હોય છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને તેમની…
View More પાકિસ્તાની બહેને PM મોદી માટે મોકલી રાખડી- સાથે જ કરી આ પ્રાર્થના અને પાઠવી શુભકામનાઓસુરતીઓ સાચવજો! બાળકોમાં જોવા મળી રહી છે આ ગંભીર બિમારી- રોજના નોંધાઈ રહ્યા છે 600 કેસ
સુરત(Surat): શહેરમાં 6 વર્ષ સુધીના બાળકોમાં ગંભીર બિમારી જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર બિમારીમાં બાળકોના હાથ, પગ અને જીભ પર ચાંદા…
View More સુરતીઓ સાચવજો! બાળકોમાં જોવા મળી રહી છે આ ગંભીર બિમારી- રોજના નોંધાઈ રહ્યા છે 600 કેસહવામાન વિભાગની મોટી આગાહી- કાળા ડિબાંગ વાદળો સાથે આ વિસ્તારમાં જામશે વરસાદી માહોલ
ગુજરાત(Gujarat): રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે.…
View More હવામાન વિભાગની મોટી આગાહી- કાળા ડિબાંગ વાદળો સાથે આ વિસ્તારમાં જામશે વરસાદી માહોલગુજરાતીઓ માટે આગામી 48 કલાક અતિભારે- આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે વરસાદ
ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે…
View More ગુજરાતીઓ માટે આગામી 48 કલાક અતિભારે- આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે વરસાદગુજરાત શિક્ષણ વિભાગે ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય- વાલીઓ પણ થઈ જશે ખુશ
ગુજરાત(Gujarat): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ…
View More ગુજરાત શિક્ષણ વિભાગે ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય- વાલીઓ પણ થઈ જશે ખુશમાત્ર ચાઈનીઝ એપ્લીકેશન જ નહિ પરંતુ આવા ફોન પર પણ પ્રતિબંધ લગાવી શકે છે મોદી સરકાર
ભારતમાં ચાઈનીઝ એપ્સ(Chinese apps) પહેલેથી જ પ્રતિબંધિત(Banned) છે, હવે ચીનની સ્માર્ટફોન કંપની(Chinese smartphone company)ઓ પર પણ સ્ટ્રાઈક કરવાની તૈયારી કરવામાં આવી છે. બ્લૂમબર્ગના એક અહેવાલ…
View More માત્ર ચાઈનીઝ એપ્લીકેશન જ નહિ પરંતુ આવા ફોન પર પણ પ્રતિબંધ લગાવી શકે છે મોદી સરકારનિસ્વાર્થ પ્રેમ કરતા પાલતું શ્વાનનું મૃત્યુ થતા પરિવારજનોએ એવી અંતિમયાત્રા કાઢી કે, જોઇને તમે પણ રડી પડશો
કૂતરા એટલા બુદ્ધિશાળી છે કે જો તેને પ્રેમ કરવામાં આવે તો તેઓ માણસના શ્રેષ્ઠ મિત્રો બની જાય છે. કુતરા અને માણસોએ પણ સમયાંતરે આ વાત…
View More નિસ્વાર્થ પ્રેમ કરતા પાલતું શ્વાનનું મૃત્યુ થતા પરિવારજનોએ એવી અંતિમયાત્રા કાઢી કે, જોઇને તમે પણ રડી પડશોપક્ષપલ્ટાની મૌસમ જામી લાગે છે! સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટો ભડકો થવાના એંધાણ- 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા
ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના સૌરાષ્ટ્ર(Saurashtra) પ્રભારી રામકિશન ઓઝાનું એક ચોંકાવનારું નિવેદન સામે આવતા રાજકારણ(Politics)માં ગરમાવો આવી ગયો છે. રામકિશન ઓઝાએ કહ્યું કે, કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપ(BJP)ના સંપર્કમાં…
View More પક્ષપલ્ટાની મૌસમ જામી લાગે છે! સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટો ભડકો થવાના એંધાણ- 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાદબંગ નેતાનો પિત્તો છટક્યો અને ટ્રાફિક જવાન પર ચઢાવી દીધી કાર, પછી…- જુઓ વિડીયો
યુપી(Uttar Pradesh)ના બારાબંકી(Barabanki)માં એક દબંગ બનેલા નેતાએ ટ્રાફિક જવાન(Traffic Jawan)ના પગ પર કાર ચડાવી દીધી. આટલું જ નહીં, દબંગ બનેલા નેતા ટ્રાફિક જવાન પર જ…
View More દબંગ નેતાનો પિત્તો છટક્યો અને ટ્રાફિક જવાન પર ચઢાવી દીધી કાર, પછી…- જુઓ વિડીયોતહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો- જાણી લો સિંગતેલ અને કપાસિયા તેલના નવા આસમાની ભાવ
ગુજરાત(Gujarat): કોરોના(Corona)ના બે વર્ષ પછી માંડ માંડ લોકોને આ વર્ષે ઉત્સવ ઉજવવાનો લાભ મળી રહ્યો છે, ત્યાં મોંઘવારી(Inflation)એ લોકોનું મૂળ ખરાબ કરી નાખ્યું છે. જો…
View More તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો- જાણી લો સિંગતેલ અને કપાસિયા તેલના નવા આસમાની ભાવગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી- આજે આ 17 જિલ્લામાં ધડબડાટી બોલાવશે મેઘરાજા
ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ(Rainy weather) જામશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી(Rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.…
View More ગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી- આજે આ 17 જિલ્લામાં ધડબડાટી બોલાવશે મેઘરાજાભાજપ નેતાનો તેના જ ઘરમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા મચી ચકચાર
તેલંગાણા(Telangana)માં ભાજપ(BJP) નેતા ગનાનેંદ્ર પ્રસાદ(Gnanendra Prasad) તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે કહ્યું, ‘અમને સોમવારે તેના ઘરેથી આપઘાતની માહિતી મળી હતી. ગનાનેંદ્ર પ્રસાદ…
View More ભાજપ નેતાનો તેના જ ઘરમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા મચી ચકચાર