35 લાખનો વીમો લેવા પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું- ઘડ્યું એવું કાવતરું કે, પોલીસ પણ ઉંધા માથે થઇ ગઈ

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રાજગઢ(Rajagadh)માં પોલીસે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા(Wife’s murder) એટલા માટે કરાવી દીધી કે તે તેની વીમા…

View More 35 લાખનો વીમો લેવા પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું- ઘડ્યું એવું કાવતરું કે, પોલીસ પણ ઉંધા માથે થઇ ગઈ

મારા પરિવારને ન્યાય અપાવજો લખીને સુરતના વેપારીએ કરી લીધો આપઘાત- ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખી સુસાઈડ નોટ

સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આજે કતારગામમાં આવેલ RJD બિજનેસ હબમાં એક વેપારીએ આપઘાત કર્યો હોવાનો મામલો…

View More મારા પરિવારને ન્યાય અપાવજો લખીને સુરતના વેપારીએ કરી લીધો આપઘાત- ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખી સુસાઈડ નોટ

નુપુર શર્માના સમર્થનમાં DP લગાવતા યુવક પર તલવાર અને હોકી સ્ટિકથી હુમલો- ભાજપના ધારાસભ્યે કહ્યું…

મહારાષ્ટ્ર(Maharashtra)ના અહમદનગર(Ahmednagar) જિલ્લામાં નુપુર શર્મા(Nupur Sharma)ને સમર્થન આપનાર યુવક પર હુમલો થયો છે. લગભગ 15 લોકોએ આ યુવક પર તલવાર અને હોકી સ્ટિકથી હુમલો કર્યો,…

View More નુપુર શર્માના સમર્થનમાં DP લગાવતા યુવક પર તલવાર અને હોકી સ્ટિકથી હુમલો- ભાજપના ધારાસભ્યે કહ્યું…

મોંઘવારીનો હાહાકાર! પેટ્રોલમાં 50% અને ડીઝલમાં 42%નો જંગી વધારો- પ્રથમ વખત આ સ્તરે પહોંચ્યા ભાવ

બાંગ્લાદેશ(Bangladesh)માં ગઈકાલે પેટ્રોલ(Petrol)ના ભાવમાં 51.7 ટકા અને ડીઝલ(Diesel)ના ભાવમાં 42 ટકાનો વધારો થયો હતો. આ કારણે બાંગ્લાદેશમાં મોંઘવારી(Inflation) વધુ વધવાની ધારણા છે. જોકે, ઈંધણના ભાવમાં…

View More મોંઘવારીનો હાહાકાર! પેટ્રોલમાં 50% અને ડીઝલમાં 42%નો જંગી વધારો- પ્રથમ વખત આ સ્તરે પહોંચ્યા ભાવ

ગુજરાત બાદ આ રાજ્યમાં લમ્પી વાયરસનો હાહાકાર, 400 થી વધુ પશુઓના મોત- ‘ઓમ શાંતિ’

માત્ર ગુજરાત(Gujarat) જ નહિ પરંતુ હવે દેશનું વધુ એક રાજ્ય લમ્પી વાયરસ(Lumpy virus)ના ભરડામાં આવી ચુક્યું છે. પંજાબ(Punjab)માં છેલ્લા એક મહિનામાં લમ્પી સ્કિન ડિસીઝ (LSD)…

View More ગુજરાત બાદ આ રાજ્યમાં લમ્પી વાયરસનો હાહાકાર, 400 થી વધુ પશુઓના મોત- ‘ઓમ શાંતિ’

કોઈ રોગ અને વાયરસના ભરડામાં આવ્યા વગર જ યુવકનું થયું મોત- આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે દોડો

અત્યાર સુધી તમે કોઈને કોઈ બીમારી કે વાયરસના કારણે કોઈ વ્યક્તિના મૃત્યુના સમાચાર તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે…

View More કોઈ રોગ અને વાયરસના ભરડામાં આવ્યા વગર જ યુવકનું થયું મોત- આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે દોડો

સાવચેત! આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી- આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અનુસાર, આજથી રાજ્યમાં ફરીથી ધોધમાર વરસાદ(Heavy Rain) ખાબકી શકે છે. જો…

View More સાવચેત! આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી- આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

મહિલા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા ત્રણ નરાધમો- હવસની ભૂખ મિટાવી નગ્ન હાલતમાં જ રસ્તા પર ફેંકી દીધી

સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

View More મહિલા પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા ત્રણ નરાધમો- હવસની ભૂખ મિટાવી નગ્ન હાલતમાં જ રસ્તા પર ફેંકી દીધી

જગતના તાતની આ તો કેવી દશા! જુઓ કેવી રીતે ગુજરાતનો લાચાર ખેડૂત પત્નીને હળ સાથે જોતરવા બન્યો મજબૂર

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિકાસની વાતો વચ્ચે એવા દ્ર્શ્યો સામે આવી રહ્યા છે જેને જોઇને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. આ દ્રશ્યો જોઇને તમને પણ એવું…

View More જગતના તાતની આ તો કેવી દશા! જુઓ કેવી રીતે ગુજરાતનો લાચાર ખેડૂત પત્નીને હળ સાથે જોતરવા બન્યો મજબૂર

હવે તો હદ થઈ… પોલીસ સ્ટેશનમાં ઘુસી પોલીસકર્મીને માર્યો ઢોર માર- લોકો વિડીયો ઉતરતા રહ્યા પરંતુ…

દેશની રાજધાની દિલ્હી(Delhi)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, અહીં કેટલાક લોકોએ પોલીસ સ્ટેશન(Police Station)ની અંદર પોલીસકર્મીની મારપીટ કરી અને આ દરમિયાન નજીકમાં હાજર…

View More હવે તો હદ થઈ… પોલીસ સ્ટેશનમાં ઘુસી પોલીસકર્મીને માર્યો ઢોર માર- લોકો વિડીયો ઉતરતા રહ્યા પરંતુ…

પાણીની વચ્ચે હોડીમાં ગેસનો બાટલો ફાટતા 4 લોકોના તડપી તડપીને મોત- ‘ઓમ શાંતિ’

બિહાર(Bihar)ની રાજધાની પટના(Patna)માં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં શનિવારે એટલે કે આજરોજ બપોરે ગંગા નદી(Ganga river)માં હોડીની અંદર સિલિન્ડર બ્લાસ્ટ(Cylinder blast in boat) થતાં…

View More પાણીની વચ્ચે હોડીમાં ગેસનો બાટલો ફાટતા 4 લોકોના તડપી તડપીને મોત- ‘ઓમ શાંતિ’

એક જ પરિવારના 6 લોકોને મળ્યું ધ્રુજાવી દેતું મોત- જાણો એવું તો શું થયું?

કર્ણાટક(Karnataka)ના યાદગીર(Yadgiri) જિલ્લામાં એક માર્ગ અકસ્માત(Accident)માં બે મહિલાઓ અને એક છ મહિનાના શિશુ સહિત એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે. પોલીસ દ્વારા આ…

View More એક જ પરિવારના 6 લોકોને મળ્યું ધ્રુજાવી દેતું મોત- જાણો એવું તો શું થયું?