પોતાની નગ્ન તસ્વીરો શેર કરીને આ સેલિબ્રિટીએ ગાંડું કર્યું સોશિયલ મીડિયા, જોઇને તમે પણ ચોંકી ઉઠશો

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો અથવા તો કેટલાંક ફોટાઓ પણ વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ.…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો અથવા તો કેટલાંક ફોટાઓ પણ વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ. સોશિયલ મીડિયા પર કેટલીકવાર એવી તસવીરો વાયરલ થઇ જતી હોય છે કે, જેના પરથી નજર હટાવી ખુબ અઘરું બની જતું હોય છે.

20 માર્ચ 2021 નાં રોજ પારસીઓનું નવું વર્ષ એટલે કે, નવરોઝની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશની જાણીતી એથલીટ અયશા બિલિમોરિયાએ પોતાની એક ખુબ ખાસ તસવીર સોશિયલ મીડિયા શેર કરી હતી. જેને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

નવરોઝ પાર્ટીમા જોવા મળ્યો આયશાનો ખાસ અંદાજ:
દેશની ખુબ પ્રખ્યાત એથલીટ તથા પબ્લિક સ્પિકર આયશા બિલિમોરિયા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ લોકો તેને ફોલો કરી રહ્યાં છે. તેનું એકાઉન્ટ ફિટગર્લ ઇન્ડિયાના નામથી છે તેમજ તે મોટાભાગે પોતાના ફિટનેસ વીડિયો શેર કરતી રહેતી હોય છે.

પોતાને બનાવી દીધી પાત્રાની મચ્છી
આયશા બિલિમોરિયા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર નવરોઝ મુબારકની એક તસવીર શેર કરવામાં આવી હતી. જેમા તે પારસીઓની ખુબ જાણીતી ડીશ પાત્રાની મચ્છી તરીકે નજર આવી હતી. તેણે તસવીરની સાથે કેપ્શનમાં લખ્યુ હતું કે, નવરોઝ મુબારક. આ ખાસ દિવસે મને મારી પસંદગીની ડીશ પાત્રાની મચ્છીથી વધુ સારી પાર્ટી કોચ્યૂમ સમજમાં ન આવ્યું. આની સાથે જ પોતાના ફેન્સને પ્રેમભર્યા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

ફેન્સને પસંદ આવ્યો ફીટગર્લનો અંદાજ :
ઇન્સ્ટાગ્રામ પર ફીટગર્લ એટલે કે, આયશા બિલિમોરિયાની પાત્રાની મચ્છીવાળા અંદાજને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને અત્યાર સુધીમાં 4,996 જેટલા લોકો લાઇક કરી ચૂક્યા છે. આની સાથે જ કોમેન્ટ બોક્સમાં કેટલાંક લોકો આયશાના આ લુકના વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Billimoria? (@fitgirl.india)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *