બાબા રામદેવે સુચવેલો આ કાવો પીવાથી કોરોના તો શું કોઈ બીમારી નહી આવે નજીક

તમે આ હર્બલ ડ્રિંકને તમારા આહારમાં પણ સમાવી શકો છો. આની સાથે, આનાથી કોરોનારહેશે તમારાથી દૂર અને ફેફસાંને લગતા દરેક રોગ પણ થશે દૂર. આજે…

તમે આ હર્બલ ડ્રિંકને તમારા આહારમાં પણ સમાવી શકો છો. આની સાથે, આનાથી કોરોનારહેશે તમારાથી દૂર અને ફેફસાંને લગતા દરેક રોગ પણ થશે દૂર. આજે નબળી જીવનશૈલી અને ખાણીપીણીને કારણે વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારતમાં પ્રદૂષણની સાથે તાપમાન ઝડપથી વધવાનું શરૂ થયું છે. જેની અસર ફેફસાંમાં પડી રહી છે. અસ્થમાના દર્દીઓ પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, આને કારણે કોરોના વાયરસ ફેલાવાનું જોખમ ઝડપથી ઘટી રહ્યું છે.

સ્વામી રામદેવના જણાવ્યા મુજબ, ફેફસાના નબળા થવાને કારણે તમે અસ્થમા, ન્યુમોનિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, બ્રોન્કાઇટિસ, એલર્જીની સાથે સાથે તમારી  રોગપ્રતિકારક શક્તિને ઝડપથી નબળા કરી રહ્યા છો. આવી સ્થિતિમાં, તમે આ હર્બલ ડ્રિંકને તમારા આહારમાં સમાવી શકો છો. આ પીણું તમને તમામ પ્રકારના રોગોથી દૂર રાખશે.

પીણા બનાવવા માટે સામગ્રી : એક ઇંચ આદુ, એક ઇંચ કાચી હળદર, 5-7 કાળા મરી, 2-3- 2-3 એલચી અને લવિંગ, 6-7 તુલસીના પાંદડા, થોડું તજ, ગોળ કે સ્વાદ માટે મધ, કેસર (વિકલ્પ)

આયુર્વેદિક પીણું કેવી રીતે બનાવવું:
ખાંડણીમાં ગોળ અને મધ સિવાય બધું મૂકી અને તેને સારી રીતે પીસી લો. આ પછી,એક બાઉલમાં 2 ગ્લાસ પાણી ગરમ કરો.તેમાં આ તમામ વસ્તુઓને મુકો. જ્યારે તે ઉકાળીને અડધુ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને ગ્લાસમાં ગાળી લો. ત્યારબાદ તેમાં મધ અથવા ગોળ નાખો. તમે તેમાં કેસરના ત્રણ-ચાર ભાગ પણ મૂકી શકો છો. આમ ત્યાર થાય ગયું આર્યુવેદિક પીણું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *