ભારતની આ મહિલા રાજનેતાઓની સુંદરતા આગળ મોટી-મોટી અભિનેત્રીઓ પણ પડે છે ફિક્કી

હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી સામે લઈને આવી રહ્યાં છીએ કે, જેને વાંચીને તમને ખુબ મજા પડી જશે. જરૂરી નથી કે, ફક્ત ગ્લેમર…

હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી સામે લઈને આવી રહ્યાં છીએ કે, જેને વાંચીને તમને ખુબ મજા પડી જશે. જરૂરી નથી કે, ફક્ત ગ્લેમર ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલ મહિલાઓ જ સુંદર હોય. હાલમાં તમામ ક્ષેત્રમાં સુંદર મહિલાઓ જોવા મળે છે.

રમતગમત ક્ષેત્રથી લઇને રાજકારણમાં પણ એવી કેટલીક મહિલાઓ રહેલી છે, જેની સુંદરતાની આખી દુનિયા દીવાની છે. આમ તો દુનિયામાં હજારો સુંદર મહિલાઓ રહેલી છે પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમારો રાજકારણમાં ભારતની 8 સૌથી સુંદર મહિલાઓ સાથે પરિચય કરાવવા માટે જઈ રહ્યા છીએ.

આ મહિલા રાજનેતાઓ એટલી સુંદર છે કે, એમની સુંદરતા સામે મોટી-મોટી અભિનેત્રીઓ પણ ફેઈલ જોવા મળે છે. તો આવો તમને જણાવીએ ભારતની 8 સૌથી સુંદર મહિલા રાજનેતાઓ વિષે.

1.પ્રિયંકા ગાંધી :
સોનિયા ગાંધીની દીકરી તેમજ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી ખુબ સુંદર છે. પ્રિયંકાના લગ્ન રોબર્ટ વાડ્રાની સાથે થયા છે. પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસ પક્ષમાં ખુબ પ્રખ્યાત રાજનેતા રહેલી છે.

2.અલકા લાંબા :
અલકા લાંબા આમ આદમી પાર્ટીના યુવા નેતા છે. તેમણે ફક્ત 38 વર્ષની ઉંમરમાં જ રાજકારણમાં જોડાઈ ગયા હતાં. જેમ કે, તમે જોઈ શકો છો અલકા દેખાવમાં ખુબ સુંદર છે.

3.ડીમ્પલ યાદવ :
અખિલેશ યાદવની પત્નીનું નામ ડીમ્પલ યાદવ છે. 21 વર્ષની ઉંમરમાં ડીમ્પલે અખિલેશની સાથે લગ્ન કર્યાં હતાં. ડીમ્પલ દેખાવમાં ખુબ સુંદર છે તેમજ તેને જોઈ કોઈ નહિ કહે કે, તે 3 બાળકોની માં છે.

4.પ્રિયંકા ચતુર્વેદી :

પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસની પ્રવક્તા છે. તે હંમેશા ન્યુઝ ચેનલમાં અન્ય પાર્ટીઓના નેતાઓની સાથે ડીબેટ કરતી જોવા મળે છે. જેમ કે, તમે જોઈ શકો છો પ્રિયંકાની સુંદરતા પણ કોઈથી ઓછી નથી.

5.નવનીત કૌર:

નવનીત કૌરનો જન્મ 3 જાન્યુઆરી વર્ષ 1986 માં થયો હતો. રાજનીતિમાં આવ્યાં પહેલા નવનીત એક અભિનેત્રી હતી એટલે તેનું સુંદર હોવું સ્વભાવિક જ છે.

6.નપુર શર્મા :

નપુર શર્મા ભારતીય જનતા પાર્ટીની ખુબ પ્રખ્યાત યુવા પ્રવક્તા છે. તે હંમેશા TV ચેનલ ઉપર ડીબેટ કરતા જોવા મળે છે. તેમની સુંદરતા પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *