ચૂંટણી પહેલા 200 સક્રિય કાર્યકરોએ નારાજગીથી ભાજપ છોડ્યું, કોંગ્રેસમાં જોડાયા

Before the election, 200 active workers left the BJP unhappy, joined the Congress

સુરતના કઠોદરા ૮ના કોંગ્રેસના ઉમેદવાર સાથે ભાજપના પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય તેમજ કઠોદરાના પૂર્વ સરપંચ દક્ષાબહેન જયંતિભાઈ કોંગ્રેસનો હાથ મજબુત કરવા કોંગ્રેસમાં જોડાયા છે.

કામરેજ તાલુકા કોંગ્રેસ ની ટીમે ભાજપમા ગાબડુ પાડ્યું છે.સુરત જીલ્લાના કામરેજના કઠોદરાતાલુકા પંચાયતની પેટા ચુટણી પહેલા જ કઠોદરા ગામના પૂર્વ સરપંચ જયંતી(દાજી)ભાઈ ભાજપના સક્રિય આગેવાન સહીત 200 કાર્યકરો સાથે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાય છે.કોંગ્રેસના નીલેશ કુંભાણી એ તમામ ને કોંગ્રેસમાં આવકાર્ય હતા.

તેમની સાથે પાયલબેન રાજુભાઈ ડોબરિયા, ભગવાનભાઈ પણ ભાજપમાંથી કંટાળીને કોંગ્રેસમાં જોડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: