જાણો હસ્થમૈથુન કરવું ફાયદા-કારક છે કે નુકશાન-કારક ?

Sponsors Ads

હસ્તમૈથુન એ એક સામાન્ય સ્થિતિ છે અને તે સ્વાભાવિક છે. તેથી હસ્તમૈથુન ની આદત હોવી એ એક ગંભીર પ્રશ્ન નથી, પણ યોગ્ય મર્યાદામાં અને નિયંત્રિત સ્થિતિમાં તે એક રીતે તો ફાયદાકરક છે. આના કારણે અન્યત્ર સેક્સ સંબંધની જરુર ન રહેતાં સેક્સ સંબંધિત ચેપી રોગો થવાની શક્યતા પણ ન રહે અને સમય બચે તો કારકિર્દી માટે પણ વધારે સમય અને પૈસા બચાવી શકાય છે.

Sponsors Ads

યુવતીઓમાં હસ્તમૈથુન થકી કામોત્તેજના શાંત થવાથી તેની સમાજિક બદનામી અને ગર્ભપાત જેવી સમસ્યામાંથી અને ચારિત્ર્ય ખંડનમાંથી બચી શકાય છે.


Loading...

વધારે પડતાં હસ્તમૈથુનને કારણે વીર્યનાશ થાય છે અને આયુર્વેદના મતે શુક્ર ધાતુ એ શરીરનો સારભાગ છે. જે શરીરમાં ચમક, કાંતિ અને ઓજસ વધારનાર છે. તે શરીરને પુષ્ટિ આપનાર અને યૌવન જાળવી રાખનાર છે. તેથી તેનો વધુ પડતો નાશ એ નબળાઇ અને અકાળે વૃદ્ધત્વ ની પરિસ્થિતિ પેદા કરે છે. હસ્તમૈથુનની આદત એ પાચન ક્રિયા પર પણ અસર કરે છે તેને કારણે કબજિયાત , પાચન બરાબર ન થવું, વજન ન વધવું વગેરે સમસ્યા શરૂ થઇ જાય છે.

Sponsors Ads

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...