સુરતમાં ભીમ અગિયારસના દિવસે પોલીસ સ્ટેશનોમાં જુગારીઓનો મેળાવડો- તમારું કોઈ ઓળખીતું તો નથી ને?

Published on Trishul News at 1:04 PM, Thu, 1 June 2023

Last modified on June 1st, 2023 at 1:12 PM

Bhim Agiyaras’s gamblers Caught in Surat: ભીમ અગિયારસના રોજ જુગારીઓ જાણે શાસ્ત્રમાં જાણે જુગાર રમવાનું કહ્યું હોય તેમ જુગાર રમતા હોય છે. ત્યારે સુરત પોલીસ (Surat Police) પણ સતર્ક બનીને આવા જુગારીઓને પકડી પાડવા વોચ ગોઠવીને બેઠી હતી. સુરત પોલીસે શહેરભર માંથી ભીમ અગિયારસ જુગાર (Bhim Agiyaras’s gamblers) રમતા સંખ્યાબંધ જુગારીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાં એટલા ગુનાઓમાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

સરથાણા પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા પકડાયેલા લોકો

સરથાણા વિસ્તારના બાપા સીતારામ રો હાઉસના ખુલ્લા ધાબા પર લાઈટ અજવાળે પ્રીતેશ હરિભાઈ લાઠીયા, વિશાલ મનસુખભાઈ પોલરા, સંજયભાઈ કનુભાઈ અંટાળા, હિતેશ કનુભાઈ અંટાળા ને જુગાર રમતા 11000 થી વધુ ની રકમ સાથે પકડી પાડ્યા હતા.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બરોડા પ્રોસ્ટેજ નજીકના મોહનબાગ સોસાયટીના કાકડિયા ચેમ્બર્સના ધાબા પર જુગાર રમતા સુભાષકુમાર લોધી, જીતેન્દ્ર કુમાર વ્રજપાલ લોધી, શ્રીપાલ શ્રી વરિષ્ઠ લોધી, સુરેશભાઈ નેમચંદ લોધી તેમજ 10260 ના મુદ્દા માલ સાથે પકડી પડ્યા હતા.

કાપોદ્રા વિસ્તારના ધન્ય એક ગુનામાં નીતિનભાઈ બાબુભાઈ માંગુકિયા, કિશન હિંમતભાઈ જોળીયા, કલ્પેશભાઈ રામજીભાઈ ધામેલીયા ,રાહુલભાઈ માધુભાઈ, શુભમસિંહ સુખેન્દ્રસિંહ બઘેલ, મેઘજી ભાઈ પીતાંબરભાઈ ચાવડા ને 23,460 ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા હતા.

કાપોદ્રા વિસ્તારના અક્ષરધામ સોસાયટી ના પહેલા માળે જુગાર રમતા ઘનશ્યામભાઈ લાભુભાઈ ખસિયા, રવિ કાળુભાઈ ડાભી, સુમિત કાળુભાઈ બારૈયા, હિંમતભાઈ બચુભાઈ મકવાણા, ધર્મેશભાઈ સુરેશભાઈ મકવાણા, વિપુલભાઈ ચંદુભાઈ ગેધળીયા ને ૪૭ હજારથી વધુ ની રકમ સાથે પકડી પાડ્યા હતા.

કાપોદ્રા પોલીસ સ્ટેશનના સ્નેહમુદ્રા સોસાયટીના ખાતા નંબર 6162 ના ધાબા ઉપર દુલાભાઈ વાઘાભાઈ ભીલ, રઘુભાઈ શંભુભાઈ બાંભણિયા, જયસુખભાઈ સુખાભાઈ બારૈયા, પિરસિંગ ગોકુલસિંહ રાજપુરોહિત, ભગવાન રામ ચિમારામ શિયાક, અરવિંદભાઈ ભગવાન ભાઈ મકવાણા, નાગજીભાઈ રામજીભાઈ જાદવ, લાઘુરામ રઘુરામ સુથાર ને 21,350 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

કાપોદ્રા વિસ્તારના ગાયત્રી સોસાયટીના ખાતા નંબર 137 ના પહેલા માળે જુગાર રમી રહેલા ધર્મેશભાઈ પ્રવીણભાઈ જમોડ, ભાવેશભાઈ ધનજીભાઈ સોજીત્રા, અનિલભાઈ મનસુખભાઈ નાકરાણી, ભુપતભાઈ રણછોડભાઈ સોજીત્રા, હરેશભાઈ ધીરુભાઈ ઉમરેટીયા, દિનેશભાઈ કાળુભાઈ ભાયાણી, કાશ ભાઈ રવજીભાઈ વેકરીયા ને 67,500 ની મત્ત્તા સાથે પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના રેણુકા ભવન પુણા બોમ્બે માર્કેટ રોડ હરિધામ સોસાયટીના ધાબા પર જુગાર રમતા રમેશભાઈ મંગળભાઈ વાળા, મનુભાઈ સેફાભાઈ હડિયા, ગોરધનભાઈ વલ્લભભાઈ વાળા, અશોકભાઈ નેપાભાઇ વાળા, ભાયા ભાઇ કલ્યાણભાઈ વાળા, હિંમતભાઈ દેવજીભાઈ વાળા, ગોવિંદભાઈ મંગળભાઈ વાળા, વર્ષાબેન દિનેશભાઈ વાળા, હંસાબેન ગોવિંદભાઈ વાળા , વનીતાબેન મનુભાઈ હડીયા ને 18 હજારથી મત્તા સાથે પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનના અન્ય એક ગુનામાં મોતી નગર સોસાયટી ઘર નંબર સાત પાસે જાહેરમાં જુગાર રમતા લાભુભાઈ મનજીભાઇ કાજાવદરા, શૈલેષભાઈ રાવજીભાઈ જેઠવા, મહેશ ભાઈ હીરાભાઈ બાવળીયા, સંજયભાઈ છગનભાઈ ગોહિલ, લાખુબેન જયરામભાઈ ગોહિલ, લીલીબેન ભરતભાઈ ભાલીયા ને 29,000 થી વધુ ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનના હરીધામ સોસાયટીના મકાન નંબર 106 ના ધાબા પર જાહેરમાં જુગાર રમી રહેલા ભૂપતભાઈ રામજીભાઈ બલદાણીયા, શૈલેષભાઈ ઝીણાભાઈ મકવાણા, અશ્વિન આતુભાઇ કલસરિયા, મહેશ પુનાભાઈ જીંજાળા, ગુણવંત ગોબરભાઇ વાણીયા, પ્રકાશભાઈ બાબુભાઈ નકુમ, કમલેશ મગનભાઈ હડીયા, શૈલેષ છગનભાઈ અઢિયા, કિશોર લક્ષ્મણભાઈ બલદાણીયા , દિલીપ ભીખાભાઈ લાડુમોર, વિજાભાઈ કથથડભાઈ નકુમ ને 21,750 ની રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનના અન્ય એક ગુનામાં સવાણી રોડ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા દિનેશભાઈ નાનુભાઈ રામાણી, સુર્યાછત્રી કરકરણબહાદુર છત્રી, અર્જુન રામભાઈ સોની, કમલકુમાર શેરસિંહ કુમાર, રમેશ રાવલ માન રાવલ, દિલ કુમાર ચંદ્ર બહાદુર, હિમાલય રામબહાદુર થાપા, ભીમસેન સોની, દીપેશ સોની ગોયલ સોની ને 34,370 થી વધુ ની રકમ સાથે પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનના અન્ય એક કિસ્સામાં માતાવાડી સોના ચેમ્બર્સ ના રૂ વાળા કમ્પાઉન્ડના ધાબા ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા ભાવિક પ્રવીણભાઈ સુરેલા, પ્રદીપ પ્રવીણભાઈ સુરેલા, ભુપતભાઈ સોમાભાઈ સોલંકી, દેવસિંગ હરિસિંહ ચૌહાણ, જીતુભાઈ બચુભાઈ બારૈયા, મહેશભાઈ અરજણભાઈ શિયાળ, ગોપાલભાઈ ખીમાભાઈ શિયાળ, પરેશભાઈ ખીમાં ભાઈ શિયાળ, સોમાભાઈ લક્ષ્મણભાઈ શિયાળ, સંજયભાઈ ભીખાભાઈ બાંભણિયા, દિલીપભાઈ રમેશભાઈ ઢાપા, રામજીભાઈ નાનજીભાઈ ચૌહાણ, જયપાલ લક્ષ્મનભાઈ મકવાણા, રામજીભાઈ જાદવભાઈ પરમાર મૌલિકભાઈ મહેન્દ્રભાઈ પુજારા, નરેશભાઈ દેવાતભાઈ મકવાણા, નયનભાઈ મેઘજીભાઈ પરમારને 45,900 ની મતતા સાથે પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનના અન્ય એક વિસ્તારમાં વર્ષા સોસાયટીના વિભાગ બે પાસે જાહેરમાં જુગાર રમે રહેલા રમેશ મોહનભાઈ બાંભણિયા, ભાવેશ વલ્લભભાઈ હડીયા, કમલેશભાઈ નાજાભાઇ બાંભણિયા, દિપક જીતુભાઈ વાણીયા, હિતેશ નાનજીભાઈ બામણીયા, ભરત રાજુભાઈ કલસરિયા, અલ્પેશ બાબુભાઈ બાંભણિયા, શૈલેષ લુનાભાઈ બાંભણીયા, ભાવેશ બાંભણિયા,સંદીપ મોહનભાઈ બાંભણિયા, મહેશ દુલાભાઈ બાંભણિયા ને 27,570 ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશન હદવિસ્તારના મોતી નગર સોસાયટીના ઘર નંબર 27 પરથી અશ્વિનભાઈ વાલજીભાઈ વિકાણી, વાલજીભાઈ શામજીભાઈ વીકાણી ,બાલુભાઈ વાલજીભાઈ બારૈયા, ભીખુભાઈ બાબુભાઈ વંશ ,પ્રવીણભાઈ છગનભાઈ કીડેચા ,વિજયભાઈ બાલુભાઈ સાંકત, છગનભાઈ મોહનભાઈ કીડેચા, ભાવનાબેન જયંતીભાઈ સોલંકી, માનસિંગભાઈ મેઘવડા, લક્ષ્મીબેન ભીખુભાઈ વંશ, ભાનુબેન છગનભાઈ કીડેચા, શાંતુબેન બાલુભાઈ બારૈયા ને 34,950 ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનના પાર્ટી ચાલતું ના સૌચાલયની પાસે જાહેરમાં જુગાર રમતા જય બાલુભાઈ વાળોદરા, સુરેશભાઈ લક્ષ્મણભાઈ વાળોદરા, સંજયભાઈ પરસોતમભાઈ વાઘેલા, વિપુલભાઈ પરસોતમભાઈ બેરડીયા, દિલીપભાઈ રવજીભાઈ નૈયા, વિક્રમભાઈ કાળુભાઈ નૈયા, રોહિત પ્રેમજીભાઈ ધુમડીયા, જયંતીભાઈ લક્ષ્મણભાઈ વાળોદરા, હિંમતભાઈ લક્ષ્મણભાઈ વાળોદરા, અલ્પેશ સુમનભાઈ ધુડીયા પટેલ, સુરજ ગુલાબભાઈ પટેલ ને ₹18,960 ની રકમ સાથે પકડી પાડ્યા હતા.

વરાછા પોલીસ સ્ટેશનના ઘનશ્યામ નગર માંથી અલ્પેશ અમરદાસભાઈ દેસાણી, તીર્થરાજ મનુભાઈ રાઠોડ, અશોક ભીખાભાઈ સોલંકી, રણવીર રામભાઈ દમણીયા, સંજયભાઈ ભગવાનભાઈ વઘાસિયા, ભવદીપભાઈ રણછોડભાઈ દેસાણી ને 27,740 ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

પુણા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

પુણા પોલીસ સ્ટેશન વિસ્તારના આશાનગર ના ઘર નંબર 68 ના ધાબા પરથી પોલીસે Bhim Agiyaras નો જુગાર રમતા અંકિતભાઈ અરવિંદભાઈ મકવાણા, જીતુભાઈ રામજીભાઈ છોટાળા, ભદ્રેશભાઈ કાળુભાઈ કંડોળીયા, શંભુભાઈ માધાભાઈ બલર, રાકેશભાઈ મધુભાઈ ધનકવાડિયા, પ્રકાશભાઈ કેશુભાઈ પરમાર, કિશનભાઇ દુલાભાઈ મકવાણા, ભાવેશભાઈ ખીમાભાઈ વાળા, દિનેશભાઈ જશુભાઈ મકવાણા ,અનિલભાઈ ભુપતભાઈ મકવાણા ને 31,910 ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

ઉધના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચામુંડા પંજાબી રેસ્ટોરન્ટ ની ગલીમાં લાઈટના અજવાળામાં જાહેરમાં Bhim Agiyaras નો જુગાર રમણી રહેલા બુધરામ શ્રીરામ શિરોમન પાસવાન, આમીન રસીદ ખાટીક, નવીન યોગેશ શર્મા, પ્રભાકર મહાદુ પાટીલ, સુરેશ હરીશંકર તિવારી, સુનિલ યોગેશ શર્મા, દીપક કુમાર નારાયણ પ્રસાદ સિંઘ, ગુલ્ફાન રયુબ મનસુરીને 9200 ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

કતારગામ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

કતારગામ પોલીસ સ્ટેશન હદવિસ્તારના કતારગામના જીઆઇડીસી ખાતા નંબર 832 ના ચોથા માળે જુગાર રમી રહેલા અમિતભાઈ અરજણભાઈ ઘોરી, છગનભાઈ દુલાભાઈ દિનેશભાઈ નાવડીયા, ધાર્મિક ભાઈ ભગવાનભાઈ માંગુકિયા, જયદીપભાઇ રવજીભાઈ સોલંકી, દિનેશભાઈ ઉકાભાઇ રાધાની, જીવરાજભાઈ મૂળજીભાઈ ડોંડા, રમેશભાઈ કાળુભાઈ લુખી, હસમુખભાઈ ભગવાનભાઈ માંગુકિયા, અમિતભાઈ સોલંકી ને બે લાખ 200160 ની જુગાર ની રકમ અને મુદ્દા માલ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાજી ચાર રસ્તા પાસે આવેલ ખુલ્લા પોપડામાં Bhim Agiyaras નો જુગાર રમી રહેલા ભોળુંભાઈ કવાભાઈ પટેલિયા, મહેશભાઈ મોહનભાઈ નાવડીયા, પ્રવીણ કેશુભાઈ પટેલિયા, અશ્વિનભાઈ પકુભાઈ પરમાર, હરેશભાઈ અરવિંદભાઈ પરમાર, રાકેશ સુરેશભાઈ વણોલિયા, દીપક ગોરધનભાઈ ચુડાસમા ને 10,140 ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાપી નદીના પાળાની બાજુમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલા પ્રવીણભાઈ બચુભાઈ બારૈયા , વિક્રમભાઈ પ્રવીણભાઈ મકવાણા, વિજય વિક્રમભાઈ મકવાણા, અજય અરવિંદભાઈ બારૈયા, જીગ્નેશ પ્રકાશભાઈ સોનાવાલા, કલ્પેશ હમીરભાઇ ગોહિલ, અજય વિક્રમભાઈ મકવાણા ને 11,640 ની રકમ સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.

અમરોલી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના અમરોલી કોસાડ આવાસ એચ ચારમાં જુગાર રમતા હિંમતભાઈ બાબુભાઈ તયડા, ડાહ્યાભાઈ રૂડાભાઈ વાળા, પ્રકાશભાઈ દલપતભાઈ પુરબીયા, નિતેશભાઇ ડાહ્યાભાઈ ધરણીયા, મહેશભાઈ દિનેશભાઈ નૈયા ,વિજયભાઈ દેવરાજભાઈ ધરણીયા, રાહુલભાઈ ધનજીભાઈ ધરળીયા ને 20,480 ની મત્તા સાથે જુગાર રમતા પકડાયા હતા.

ઉતરાણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

ઉતરાણ પોલીસ સ્ટેશનના ગોપાલ કૃષ્ણ એપાર્ટમેન્ટમાં પહેલા માળે જુગાર રમતા વિશાલ રમેશભાઈ ગોદાવરીયા, રાજેશભાઈ લાલજીભાઈ ગજેરા, વિનોદભાઈ ભુપતભાઈ સોડાગર, જયેશ ચંદુભાઈ ઠુંમર હિતેશભાઈ છગનભાઈ વાવલિયા, સુરેશભાઈ કાળુભાઈ પરમાર, દુર્ગેશ કેદારનાથ પાંડે ને એક લાખ 68,600 ના મુદ્દા માલ સાથે જુગાર રમતા પકડાઈ ગયા હતા.

સચિન GIDC પોલીસ સ્ટેશનમાં પકડાયેલા જુગારીઓ

સચિન જીઆઇડીસી વિસ્તારના cidc બરફ ફેક્ટરી રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમે રહેલા મહેબુબ આલમ ઉર્ફે પંખા કલીમ શાહ, સુજીત કુમાર કિરતદાસ કહાર , રમેશ બહાદુરભાઇ સોની ને 10,230 ની મતાના મુદ્દા માલ સાથે જુગાર રમતા પોલીસે પકડી પાડ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "સુરતમાં ભીમ અગિયારસના દિવસે પોલીસ સ્ટેશનોમાં જુગારીઓનો મેળાવડો- તમારું કોઈ ઓળખીતું તો નથી ને?"

Leave a comment

Your email address will not be published.


*