આજના સોમવારના દિવસે આ રાશિના જાતકો પર રહેશે ભોળાનાથની કૃપા

મેષ: આજે ખુબ લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય થતા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ સારા સમાચાર મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને…

મેષ: આજે ખુબ લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય થતા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ સારા સમાચાર મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન રાખો.  કોઇપણ પ્રકારની ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે અન્યના નિર્ણયો પર ધ્યાન ન આપો. વાતચીત કરતી સમયે સાવધાની જાળવો.

મિથુન: લાંબા સમયગાળાથી ચાલી રહેલી કોઇ ચિંતા માંથી રાહત મળશે. આજે સામાજિક કાર્યોની અપેક્ષાએ પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન રાખશો.  તમારા વ્યવહારની સહજતા જાળવી રાખો. ગુસ્સાના કારણે સ્થિતિ બગડી શકે છે. બાળકોને તમારી મદદની જરૂર પડશે. એટલે થોડો સમય તેમના માટે પણ લો.

સિંહ: નવી યોજનાઓ થશે તથા અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. ગ્રહ ગોચર તમારી બાજુ રહેશે. તમારા સંપર્ક સૂત્રને વધારે મજબૂત બનાવો. સુખ અને સંતોષથી દિવસ પસાર થશે. સમયની કિંમતને બરાબર ઓળખો. આળસ ન રાખો. કોઇ જૂની સંપત્તિને લગતી સમસ્યા આવી શકે છે. નજીકના સંબંધીઓમાં પણ સ્વાર્થની ભાવના રહેશે.

તુલા: આજનો દિવસ સુખકારી છે. તમે તમારા સપના અને કલ્પનાઓને સાકાર કરવા માટે સમય સારો છે. તમારી ક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો. અનેક પરેશાનીઓનું સમાધાન મળશે. કોઇ અપ્રિય વ્યક્તિના ઘરે આવી જવાથી વાતાવરણ બગડી શકે છે. આ તણાવની અસર તમારા કામ ઉપર પડશે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ લો.

ધન: સામાજિક ગતિવિધિઓમાં તમારો સહયોગ તમને ઓળખ તેમજ માં અપાવશે. તમારી પ્રતિભા અને ક્ષમતાઓ લોકો સામે આવશે. ઘરના રીપેરીંગને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ પ્રકારના રોકાણને લગતા કામ ના કરો. નુકસાન થવાનો ભય રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપે.

કુંભ: આજે ગ્રહ સ્થિતિ તમને સારા સંકેત આપી રહી છે કે, તમારી વિનાણાકીય યોજનાઓને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. તમને મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે.  બાળકના પક્ષને લઇને કોઇ પ્રકારનું ટેન્શન રહેશે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવો. કોઇ અજાણી વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ના કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *