સુરતના વેસુ વિસ્તારમાં બાઇક સવારનું થાંભલા સાથે અથડાવાથી મોત, જુઓ વિડિયો.

આ ઘટના સુરતના વેસુ વિસ્તારની છે. પોતાના ઘરેથી નીકળેલા અને કામ માટે ગયેલા યુવકનું બાઈકના સ્ટેડિયમ પર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. બાઈક…

આ ઘટના સુરતના વેસુ વિસ્તારની છે. પોતાના ઘરેથી નીકળેલા અને કામ માટે ગયેલા યુવકનું બાઈકના સ્ટેડિયમ પર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી.

બાઈક સ્લીપ થતા યુવક બાઇક પરથી પડી ગયો હતો અને ઘસડાઈને લોખંડના થાંભલા સાથે અથડાયો.

ભારે પછડાટ લાગવાથી યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની બાઇક સ્લીપ થઈને તેનાથી પંદરેક ફૂટ જેટલી દૂર પડી હતી.

ઉમરા પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે હાજર થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *