મલાઈકા અરોરાનો 45 મો જન્મદિન, શેર કરી સુપ્રીમ સેક્સી તસવીરો…

0
800

મલાઇકા અરોરાનો આજે 45મો જન્મ દિવસ છે. મલાઇકા ઇન્સ્ટાગ્રામ પર તેનાં બોલ્ડ ફોટો અને એક્સરસાઇઝ વીડિયો અને ફોટો અવાર નવાર શેર કરતી રહે છે. સલમાન ની ભૂતપૂર્વ ભાભી હવે સિંગલ છે. પણ તેના કેરિયરમાં જરા પણ ઓટ નથી આવી. પોતાના આઈટમ સોન્ગ અને બોલ્ડ અંદાજ થી હજુપણ તેના કરોડો ફેન્સ છે. 45 વર્ષ થવા છતાં તેની સુંદરતા યુવાન જ છે.

 

મલાઇકાનું આ ફોટોશૂટ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ કર્યુ છે.

મલાઇકાએ જન્મ દિવસ પહેલાં જ ડબ્બુ રતનાની પાસે ખાસ ફોટોશૂટ કરાવ્યુ હતુ.

આ ફોટોશૂટની તસવીરો હાલમાં ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઇ રહી છે.

મલાઇકા આ તસવીરોમાં પાણીમાં આગ લગાવતી નજર આવી રહી છે.

 

 

 

 

 

મલાઇકાની આ તસવીરો આગની જેમ વાઇરલ થઇ રહી છે.

પૂનમ પાંડેનાં નવાં ફોટોશૂટની તસવીરો આવી સામે…!

પૂનમ પાંડે જે હમેશાં એક કે બીજી રીતે સમાચારમાં રહેતી જ હોય છે.

તે હાલમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તેની લેટેસ્ટ ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ને કારણે ચર્ચામાં છે.

હાલમાં તેની ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’નો સ્પેશલ પ્રિમિયર શો દિલ્હીનાં PVRમાં યોજાયો હતો..

તે સમયે તેણે મીડિયા સામે પોઝ આપ્યા હતાં.

અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.

પૂનમ પાંડે ડિરેક્ટર સાથે. આ ફિલ્મમાં પૂનમ અને શક્તિ કપૂરનાં ઘણાં બોલ્ડ સિન્સ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here