કર્ણાટક વિધાનસભાના ચાલુ સત્રમાં પણ જોનારા સભ્યને ભાજપે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા.

BJP also made the deputy chief minister a member of the Karnataka Legislative Assembly.

TrishulNews.com

જી હા તમે એકદમ સાચું સાંભળ્યું છે, થોડા સમય પહેલા કર્ણાટક વિધાનસભા ના ચાલુ સત્ર દરમિયાન આ એમ.એલ.એ પોર્ન જોઈ રહ્યા હતા.

આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા.

કર્ણાટકમાં લાંબા રાજકીય નાટક બાદ ભાજપ સરકાર બનાવવામાં સફળ થયું છે. આશરે એક અઠવાડિયાની રાહ જોયા બાદ કર્ણાટક ના મંત્રીઓ વચ્ચે વિભાગની વહેંચણી આવી.

Loading...
Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.