કોણ કહે છે કલાકારો દારૂ નથી પિતા, આ કલાકારના ચાલુ કાર્યક્રમમાં ‘સુર’ બદલાતા થઈ લાફાવાળી

ચાલુ કાર્યક્રમમાં એક કલાકારની થઇ લાફાવાળી, એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં એક કલાકાર દારૂ પીયને પોતે કાર્યક્રમમાં ગીતો ગાઈ રહ્યો છે, અને એક વ્યક્તિને જાણ થતા તે ચાલુ કાર્યક્રમે સ્ટેજ પર જઈને કલાકારને લાફો ચડાવી છે, આવું વિડીયોમાં સાફ-સાફ બતાવામાં આવ્યું છે.

વીડિયોમાં સાફ-સાફ જોવા મળી રહ્યું છે કે ચાલુ કાર્યક્રમમાં એક કલાકારને લાફાવાળી કરવામાં આવી રહી છે. માતાજીના માંડવાનું આયોજનમાં કલાકારને માર મારવામાં આવ્યો છે. કલાકાર પ્રભાત સોલંકીના ચાલુ કાર્યક્રમમાં સુર બદલાતા લોકોએ લાફાવાળી કરી હતી.

કલાકાર દારૂના નશામાં હોવાથી કલાકારના સુર બદલાયા હતા જેના લીધે એક યુવકે મેથીપાક ચખાડ્યો હતો. વિડીયો બોટાદના સાળંગપુર રોડ પરનો હોવાનું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: