છોકરાઓની આ વસ્તુઓ જોઈને આકર્ષિત થાય છે , આ વાંચીને તમે પણ ચોંકી જશો.

Boys are fascinated by these things, you will be shocked by this reading.

TrishulNews.com
Loading...

જેનાથી છોકરીઓ છોકરાઓ સાથે વાત કરવા મજબૂર થઈ જાય છે. બ્રિટન અને સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીએ એક જોઈન્ટ રિસર્ચ કરી સંશોધન કર્યું છે.

કાયમ છોકરાઓના મનમાં એક સવાલ હોય છે કે છોકરીઓ છોકરાઓમાં પસંદ કરે છે? એવી કઈ વસ્તુ છે જેનાથી છોકરીઓ તરત ઈમ્પ્રેસ થઈ જાય છે. વાત કરવાની રીત કે શાનદાર બોડી બનાવી. ખરેખર કઈ વસ્તુ છે જેનાથી છોકરીઓ વાત કરવા માટે મજબૂર બની જાય છે.બ્રિટન અને સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીએ એક જોઈન્ટ રિસર્ચ કર્યું અને સંશોધનમાં સામે આવ્યું કે કયા બોડી પાર્ટ ને જોઈને છોકરીઓ આકર્ષિત થાય છે. તો આવો જાણીએ શું સામે આવ્યું આ અભ્યાસમાં.


Loading...

છોકરીઓ સૌથી વધારે આંખ પસંદ કરે છે.છોકરીઓ વાત કરવાની રીત નહિ પરંતુ ભગવાન દ્વારા અપાયેલી આંખોને સૌથી વધારે પસંદ કરે છે. ખાસ કરીને જ્યારે પુરુષો ની આંખ ફરતે કુંડાળા ના હોય અથવા આંખો લાલ ન હોય.

trishulnews.com ads

મસલ્સ પણ ખૂબ પસંદ કરે છે.

આજકાલ સિક્સ પેક એબસ નું વાતાવરણ છે. એક્ટર હોય કે મોડલ બધાની પાસે સિક્સ પેક એબ્સ છે. જેને જોઈને છોકરીઓ ઘણી આકર્ષિત થાય છે. આ ઉપરાંત મસ્તી પણ છોકરીઓ આકર્ષિત હોય છે.

આ અન્ય વસ્તુઓ જોઈને પણ આકર્ષિત થાય છે છોકરીઓ.

આ રિસર્ચમાં સામે આવ્યું છે કે છોકરીઓ પુરુષોના દાંત ,હોઠ, વાળ ,દાઢી-મૂછ ,સોલ્ડર અને છાતી ખૂબ પસંદ કરે છે. જે પુરુષો પોતાના શરીર નો વધારે ખ્યાલ રાખે છે છોકરીઓ તેમના તરફ વધારે આકર્ષિત હોય છે. છોકરીઓ સૌથી વધારે જે વાત ઉપર ધ્યાન આપે છે તે છે છોકરાઓનું રહેવાની રીત ભાત. તે કેવી રીતે રહે છે? કેવી રીતે વાતચીત કરે છે? કેવા કપડા પહેરે છે? આ બધી વાતમાં છોકરીઓ વિશેષ ધ્યાન આપે છે

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...