ખરેખેર ઘોર કળયુગ: સગા ભાઈઓએ 9 વર્ષ સુધી બહેન પર કર્યો દુષ્કર્મ. જાણો વિગતે

Published on: 6:50 pm, Mon, 1 July 19

આજકાલ કેટલાક સંબંધોમાં રેપીંગ કરવામાં આવે તે સમયે લોકો જોતા નથી કે તે આપણા સંબંધમાં શું થાય છે. હાલ થોડાક સમયમાં કેટલી બધી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ. તેવી જ એક ઘટના ફરી એક વાર નજર સામે આવી છે.જેમાં એક ભાઈએ પોતાની સગી બહેન સાથે જ 9 વર્ષથી દુષ્કર્મો કરી રહ્યો હતો.

rape articleLarge - Trishul News Gujarati Breaking News

સંબંધો માં શરમ રાખ્યા વગર એક ભાઇ પોતાની બહેન પર વર્ષોથી દુષ્કર્મ કરી રહ્યો હતો.આરોપ બહેને પોતાના સગા ભાઈ ઉપર લગાવ્યો છે. પંજાબ પોલીસે આરોપી ભાઈ ઉપર મામલો દરજ કર્યો છે. કબરવડા પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલાએ પોતાના ભાઈ વિરુદ્ધ એફઆઇઆર રજૂ કરાવતા કહ્યું કે તેના પિતા ની મોત 22 વર્ષ પહેલા થઈ ચૂકી છે.

n rape a 20190613 - Trishul News Gujarati Breaking News

તે કુલ ત્રણ ભાઈ બહેન છે. એ મા એક ભાઈ કેન્સરના કારણે છ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો છે. ઘરમાં કોઇ મોટી વ્યક્તિ ન હોવાના કારણે મોટા ભાઈએ પોતાની નાની બહેન સાથે જ રેપ કર્યો છે. આરોપી ભાઈ મોકો જોઈને કદાચ 9 વર્ષોથી પોતાની બહેન સાથે આવા દુષ્કર્મ કરી રહ્યો છે. વર્ષ 2016માં તેના લગ્ન થયા છે.

છતાં પણ એક ભાઈ લગ્ન થઈ ગયા હોવા પછી પોતાની બહેન રેપ કરી રહ્યો હતો. 25 જૂને જ્યારે આરોપી ભાઈ ની પત્ની પોતાના પિયર ગઈ હતી ત્યારે મોકો જોઈ ફરી એકવાર ભાઈએ પોતાની બહેન સાથે દુષ્કર્મ કર્યા. ત્યારબાદ બહેને પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના આરોપી ભાઈ પર આઈપીસી નો ધારો 376 અને 506 દાખલ કર્યો છે. હાલ પોલીસ પોતાના જ ભાઈ ને જેલ સંભળાવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.