પાકિસ્તાની બોટ: બોર્ડર સિક્યુરીટી ફોર્સે ગુજરાતની સીમા નજીક પકડી તો બોટમાંથી મળી આવી આ વસ્તુ

ગઈકાલે હરામી નાલામાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની ઘૂસણખોરી કરીને આવેલી જોવા મળી હતી. બોર્ડર સિક્યુરીટી ફોર્સની ભુજ વિંગ દ્વારા તુરંત જ આ વિસ્તારમાં વ્યાપક…

ગઈકાલે હરામી નાલામાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની ઘૂસણખોરી કરીને આવેલી જોવા મળી હતી. બોર્ડર સિક્યુરીટી ફોર્સની ભુજ વિંગ દ્વારા તુરંત જ આ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પરિણામે 02 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરવામાં આવી હતી.

જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી, બોટમાંથી માછલી, માછીમારીની જાળ અને માછીમારીના સાધનો સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું નથી. વિસ્તારમાં સઘન શોધખોળ ચાલુ છે. જે એક રાહતનો વિષય છે. BSFએ હરામી નાલા વિસ્તારમાં બોર્ડર પિલર નંબર 1164 નજીક પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *