કોલેજના વિદ્યાર્થીઓએ મનાવ્યો “બસ ડે”, અને બન્યો “એમ્બ્યુલન્સ ડે”, જુઓ લાઇવ વિડીયો

સામાન્ય રીતે યુવાનો કોલેજમાં આવીને ભાન ભૂલી જતા હોય છે. અને ખાસ તો કોલેજ માં આવતા “ડે”થી વિદ્યાર્થી ઓ ખુબ જ મજામાં આવી જાય છે.…

સામાન્ય રીતે યુવાનો કોલેજમાં આવીને ભાન ભૂલી જતા હોય છે. અને ખાસ તો કોલેજ માં આવતા “ડે”થી વિદ્યાર્થી ઓ ખુબ જ મજામાં આવી જાય છે. બધી જ કોલેજમાં વિશિષ્ટ પ્રકારના “ડે” માનવામાં આવે છે. જાણો આવો જ એક ઘટના બની ને સામે આવી છે.

ચેન્નાઈમાં બસ ડે સેલિબ્રેશન સમયે દુર્ઘટના સર્જાઈ હતી. વિદ્યાર્થીઓ બસ પર ચઢી ચિચિયારીઓ કરતાં હતાં. બસ આગળ જઈ રહેલાં બાઈકચાલકે અચાનક બ્રેક મારતાં, બસડ્રાઈવરે પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. આથી,બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં હતા. જેમાં 24 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ હતી. સદનસીબે વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો. ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *