માત્ર ૧ જ મિનીટમાં ગુસ્સે થયેલી પત્ની કે ગર્લફ્રેન્ડને પાડી દો શાંત- જો ટ્રીક કામ કરી ગઈ તો ઘરમાં તમારું જ ચાલશે

પ્રેમમાં નાની-મોટી વાત પર લડાઈ થવી સામાન્ય વાત છે પરંતુ ઘણી વખત આ મોટી લડતનું સ્વરૂપ લઈ લે છે. એવામાં જો તમારી ગર્લફ્રેન્ડ ગુસ્સે છે…

પ્રેમમાં નાની-મોટી વાત પર લડાઈ થવી સામાન્ય વાત છે પરંતુ ઘણી વખત આ મોટી લડતનું સ્વરૂપ લઈ લે છે. એવામાં જો તમારી ગર્લફ્રેન્ડ ગુસ્સે છે અને તમારી સાથે બોલતી નથી તો તેને મનાવવા માટે તમે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરી શકો છે. જેનાથી તમારી ગર્લફ્રેન્ડનો ગુસ્સો શાંત થઈ જશે.

ગુસ્સાનું કારણ સમજો
ગર્લફ્રેન્ડના ક્રોધને શાંત કરવા માટે, સૌ પ્રથમ તેમના ક્રોધનું કારણ સમજવાનો પ્રયાસ કરો. ગુસ્સાનું કારણ જાણીને, તમે તેમનો ગુસ્સો શાંત કરી શકો છો.

દલીલ ન કરો
જ્યારે સામેની વ્યક્તિ ગુસ્સે થાય, તો તમારે ચૂપ રહેવું જોઈએ અને તેમાં દલીલ કરવી જોઈએ નહી. જેનાથી લડાઈ વધી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારી ગર્લફ્રેન્ડ તમારા પર ગુસ્સે છે, તો દલીલ કરવાની જગ્યાએ તેની સાથે વાત કરવી જોઈએ.

ભૂલથી પણ હસવું નહીં
જો તમારી ગર્લફ્રેન્ડ ગુસ્સે છે તો ભૂલથી પણ તેની સામે હસવું નહીં. નહીં તો તેમનો ગુસ્સો હજી વધી શકે છે.

ઝપ્પી કરશે કમાલ
જો તમારી ગર્લફ્રેન્ડ ગુસ્સે છે, તો તેને કંઇ પણ કહ્યા વિના અથવા પૂછ્યા વિના જ ઝપ્પી આપો. તેનાથી તેનો ગુસ્સો દૂર થઈ જશે. તેનો ગુસ્સો ઓછો થયા પછી તમે તેમની સાથે શાંતિથી વાત કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *