શું હવે કારમાં પણ હેલ્મેટ પહેરવું પડશે? કારચાલક અને હેલ્મેટ ન પહેરવાનો દંડ…

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ કરવા બદલ પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવતા દર્દને લઈ શહેરીજનોમાં અસંતોષ નો શણગાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈ-મેમો કરવામાં…

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ કરવા બદલ પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવતા દર્દને લઈ શહેરીજનોમાં અસંતોષ નો શણગાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈ-મેમો કરવામાં આવતા દંડને લઈ કેટલીક ઘટનાઓમાં એકના બદલે બીજાને દંડ કરવામાં આવ્યો હોય તેવી ફરિયાદો સામે આવી છે.

હવે લોકોમાં નવી એક ચર્ચાનો દોર જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેથી કાર લઇને પસાર થયેલા કાર નંબર જીજે 3 એચઆર 1549ના ચાલકને ઘરે ઈ-મેમો આવ્યો હતો. આ ઈ મેમો નું કારણ જાણતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જે કારણ જાણીને તમે પણ ચોકી જશો.

આ વ્યક્તિને ઈ મેમો સીટ બેલ્ટ ન બાંધવા બદલ કે અન્ય કોઈ ટ્રાફિક નિયમ ના ભંગ કરવા માટે આપવામાં આવ્યો ન હતો. પરંતુ આ ઈ મેમો હેલમેટ ન પહેરવા માટે ફટકારવામાં આવ્યો હતો. અને હેલ્મેટ ના નિયમ ભંગ બદલ રૂપિયા 1000 નો દંડ કરવામાં આવ્યો હતો.

આ ઈ મેમો ના કારણે કારચાલક મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. કારચાલકને હાલમાં ના પહેરવા અંગે એમાં મળ્યા ના મેસેજ સવારથી જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હવે કાર ચાલકોને કારમાં પણ હેલ્મેટ પહેરવું પડશે. આ પ્રશ્નોને લઈને દરેક કારચાલકો માં પ્રશ્ન ઉત્પન્ન થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *