ડિરેક્ટર ગમે ત્યાં અડતો અને બધાંની સામે જ બિકીની પહેરવાનું કહેતો’, કઈ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

બોલીવુડ ઈન્ડસ્ટ્રી અને મહિલાઓ સાથે અભદ્ર વર્તનની ઘટનાઓ ખુબ જ વધવા લાગી છે. ત્યારે વધુ એક અભિનેત્રી પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી છે.…

બોલીવુડ ઈન્ડસ્ટ્રી અને મહિલાઓ સાથે અભદ્ર વર્તનની ઘટનાઓ ખુબ જ વધવા લાગી છે. ત્યારે વધુ એક અભિનેત્રી પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી છે. આ અભિનેત્રીએ તેલુગુ, તમિલ, કન્નડ, પંજાબી અને હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

આ બોલીવુડ એક્ટ્રેસ છે સમેક્ષા સિંહ. તેણે હાલમાં આપેલાં એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ અંગે મોટો ખુલાસો કર્યો હતો. સમેક્ષા સિંહે કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરતાં કહ્યું હતું કે, એક ડિરેક્ટર તેને અશ્લીલ રીતે અડતો હતો. ઈન્ડસ્ટ્રીમાં સમેક્ષા 15 વર્ષથી કામ કરી રહી છે.

બોલીવુડ અભિનેત્રી સમેક્ષાએ જણાવ્યું હતું કે, કેવી રીતે લોકો કામના બહાને મજા લેતાં હોય છે અને ગમે ત્યાં અડી લે છે. તે બધાંની સામે બિકીની પહેરવાનું કહેતો હતો.

અહિયાં સમેક્ષા સિંહ જણાવે છે કે આટલા વર્ષો ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યા પછી તે ફિલ્મમાં યાદગાર ભૂમિકા કરવા માટે ઉત્સુક છે. એક્ટ્રેસે જણાવ્યું કે સાઉથ અને નોર્થ ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ માઈન્ડસેટ વાળા લોકો રહે છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકો હિરોઇનેને અલગ રીતે જોવે છે.

વધુ માં સમેક્ષા સિંહ જણાવે છે કે આટલા વર્ષો ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યા પછી તે ફિલ્મમાં યાદગાર ભૂમિકા કરવા માટે ઉત્સુક છે. એક્ટ્રેસે જણાવ્યું કે સાઉથ અને નોર્થ ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ માઈન્ડસેટ વાળા લોકો રહે છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકો હિરોઇનેને અલગ રીતે જોવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *