હવામાન વિભાગે કરી હીટવેવની મોટી આગાહી: કાળજાળ ગરમીમાં શેકાવા થઇ જાવ તૈયાર – જાણો રાજ્યમાં કેટલા ડીગ્રી રહેશે તાપમાન

Heatwave Forecast: રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત રહેવા પામી છે. મોટાભાગના રાજ્યોનુ તાપમાન 38 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 39.9 ડિગ્રી…

View More હવામાન વિભાગે કરી હીટવેવની મોટી આગાહી: કાળજાળ ગરમીમાં શેકાવા થઇ જાવ તૈયાર – જાણો રાજ્યમાં કેટલા ડીગ્રી રહેશે તાપમાન

ચોટીલા-રાજકોટ હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી: દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત

Rajkot Chotila Highway Accident: ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત દર્દીની પુત્રી અને…

View More ચોટીલા-રાજકોટ હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી: દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત

સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરને હાર્ટ એટેક આવતાં આંબી ગયું મોત- પરિવારનું હૈયાફાટ રુદન…

Surat Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે.સુરતમાં ગવિયર ગામના સાહિલ પટેલ રાત્રીના સમયે પોતાના ઘરે ઓચિંતા ઢળી પડતા પરિવારે તાત્કાલિક…

View More સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરને હાર્ટ એટેક આવતાં આંબી ગયું મોત- પરિવારનું હૈયાફાટ રુદન…

ગરબા બન્યા વૈશ્વિક: UNESCO દ્વારા ગુજરાતના ગરબાને માનવતાની વૈશ્વિક ધરોહર જાહેર કરાયું

UNESCO Garba goes Global: ગરબાનું નામ પડે એટલે ગુજરાત યાદ આવી જ જાય, ત્યારે ગત ડીસેમ્બરમાં ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા  તરીકે…

View More ગરબા બન્યા વૈશ્વિક: UNESCO દ્વારા ગુજરાતના ગરબાને માનવતાની વૈશ્વિક ધરોહર જાહેર કરાયું

સુરતમાં રફતારનો કહેર: વધુ એક નશામાં ધૂત નબીરાએ રાહદારીઓની માથે ગાડી ચડાવી દીધી, જુઓ વિડીયો

Surat Hit and Run: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક બેફામ લોકો દારૂનું સેવન કરી વાહન હંકારતા હોય છે,જે પોતાની સાથે અન્ય લોકોના પણ જીવને…

View More સુરતમાં રફતારનો કહેર: વધુ એક નશામાં ધૂત નબીરાએ રાહદારીઓની માથે ગાડી ચડાવી દીધી, જુઓ વિડીયો

હોળીની જ્વાળાની દિશા જોઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- જાણો કેવું રહેશે આ વર્ષ…

Holi 2024: સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હોળી પ્રગટાવી તેની જ્વાળાની(Holi 2024) દિશાના આધારે વડવાઓ આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં…

View More હોળીની જ્વાળાની દિશા જોઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- જાણો કેવું રહેશે આ વર્ષ…

અમૂલે રચ્યો ઈતિહાસ, હવે અમેરિકાના લોકો પણ પીશે ભારતીય દૂધ…

Amul Milk: અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા… ના-ના, હવે માત્ર ભારતના લોકો જ નહીં પણ અમેરિકાના લોકો પણ આ ગીત ગાશે, કારણ કે હવે અમેરિકા…

View More અમૂલે રચ્યો ઈતિહાસ, હવે અમેરિકાના લોકો પણ પીશે ભારતીય દૂધ…

આજે હોળી પર્વ પર અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે જામશે જંગ, ક્રિકેટ રસિકો રોમાંચના રંગે રંગાશે….

GT vs MI IPL 2024: IPL 2024ની પાંચમી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. છેલ્લા…

View More આજે હોળી પર્વ પર અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે જામશે જંગ, ક્રિકેટ રસિકો રોમાંચના રંગે રંગાશે….

પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા જોડાયા ભાજપમાં, દેશમાં રાફેલ જેટ લાવવામાં હતી મુખ્ય ભૂમિકા

RKS Bhadauria Joins BJP: પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા ભાજપમાં(RKS Bhadauria Joins BJP) જોડાયા છે. તેમણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ…

View More પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા જોડાયા ભાજપમાં, દેશમાં રાફેલ જેટ લાવવામાં હતી મુખ્ય ભૂમિકા

અમદાવાદમાં IPL ફીવર: GT અને MI મેચની ટીકીટ લેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ઉમટ્યા ક્રિકેટ રસિકો…

GT vs MI IPL 2024: આઈપીએલ 2024ની શરુઆત થઇ ગઈ છે.ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPLની ત્રણ મેચ રમાવાની છે. 24 અને 31…

View More અમદાવાદમાં IPL ફીવર: GT અને MI મેચની ટીકીટ લેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ઉમટ્યા ક્રિકેટ રસિકો…

હોળી પર્વ પર વધુ એક અંગદાન: સુરતના 50 વર્ષીય બ્રેઈનડેડના અંગોના દાનથી 7 લોકોને મળશે નવજીવન

Organ Donation in Surat: અંગદાન મામલે સુરતમાં યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. અંગદાન કરવામાં ગુજરાતીઓ વધારે જાગૃત બન્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 135મુ…

View More હોળી પર્વ પર વધુ એક અંગદાન: સુરતના 50 વર્ષીય બ્રેઈનડેડના અંગોના દાનથી 7 લોકોને મળશે નવજીવન

સુરતમાં તાંત્રિક વિધિના નામે કીર્તિ ભુવાએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

Surat Kirti Bhuva: સુરતમાંથી વધુ એક બળાત્કારી ભુવાએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.સુરતના(Surat Kirti Bhuva) કતારગામ વિસ્તારમાંથી કીર્તિ માંડવીયા નામના ભુવાની કાળી કરતૂત સામે…

View More સુરતમાં તાંત્રિક વિધિના નામે કીર્તિ ભુવાએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ