Organ Donation in Surat: ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. લેઉવા પટેલ સમાજના…
View More સુરતના પરિવારે માતમમાં પણ માનવતા ખીલવી… 46 વર્ષીય બ્રેઇનડેડ કિરણકુમારના અંગદાનથી 5 લોકોને મળશે નવજીવનCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
રૂપાલા વિવાદનો અંત? મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગતે
Parshottam Rupala News: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળ્યો હતો. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક…
View More રૂપાલા વિવાદનો અંત? મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગતેરાજકોટમા જંગી જન મેદની વચ્ચે પરશોત્તમ રૂપાલાનો રોડ- શો, વિજય મુહૂર્ત પહેલા જ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
Parshottam Rupala filled Nomination Form: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે.રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ(Parshottam Rupala…
View More રાજકોટમા જંગી જન મેદની વચ્ચે પરશોત્તમ રૂપાલાનો રોડ- શો, વિજય મુહૂર્ત પહેલા જ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મબનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છને આજે ધમરોળશે વરસાદ: ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદની આગાહી
Unseasonal Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી…
View More બનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છને આજે ધમરોળશે વરસાદ: ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદની આગાહીત્રણ પાનાની ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી ભરૂચ GIDC માં કામ કરતાં યુવાનને જીવન ટુંકાવ્યું, માતા-પિતાનું હૈયાફાટ રુદન; જાણો સમગ્ર ઘટના
Bharuch Suicide News: ભરૂચની વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં કામદારે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે કામદારે…
View More ત્રણ પાનાની ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી ભરૂચ GIDC માં કામ કરતાં યુવાનને જીવન ટુંકાવ્યું, માતા-પિતાનું હૈયાફાટ રુદન; જાણો સમગ્ર ઘટના15 April 2024, Petrol Diesel Price: સામાન્ય લોકો માટે સારા અને રાહતના સમાચાર; જાણો આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
Petrol- Diesel Price: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે એટલે કે 15મી એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ આજે રાષ્ટ્રીય સ્તરે તેલના…
View More 15 April 2024, Petrol Diesel Price: સામાન્ય લોકો માટે સારા અને રાહતના સમાચાર; જાણો આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવગુજરાતનું એવું મંદિર જ્યાં જમીનમાંથી નીકળે છે કુદરતી ગેસ; નથી દઝાડતી જ્વાળા, વરસાદમાં પણ પ્રગટે છે જયોત
Harsiddhi Mataji Mandir: ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાનાં જગતીયા ગામે આવેલા શેઠ જગડુશાનાં આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય જોવા મળે છે.દાયકાઓ પહેલાથી આ સ્થળ પર…
View More ગુજરાતનું એવું મંદિર જ્યાં જમીનમાંથી નીકળે છે કુદરતી ગેસ; નથી દઝાડતી જ્વાળા, વરસાદમાં પણ પ્રગટે છે જયોતસુરતીઓ શરીર પર દેખાઈ આવાં લક્ષણો તો ચેતી જજો; વકરી રહી છે ચામડીની આ ભેદી બીમારી, લોકોમાં ભયનો માહોલ
Surat Pandemic Spread: સુરતમાં આ સિઝનમાં મોટાભાગના દર્દીઓ સ્કીન ફંગલ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના સ્કીન રોગ વિભાગમાં…
View More સુરતીઓ શરીર પર દેખાઈ આવાં લક્ષણો તો ચેતી જજો; વકરી રહી છે ચામડીની આ ભેદી બીમારી, લોકોમાં ભયનો માહોલસુરત, વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર: રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી અને બઢતી; જુઓ યાદી
Transfer of IPS officers: લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર ગુજરાતમાંથી સામે આવ્યા છે.ત્યારે મળતી વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ…
View More સુરત, વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર: રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી અને બઢતી; જુઓ યાદીઆવો હેવાન શિક્ષક કોઈને ના મળે: સુરતમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
Surat Criminal Teacher: સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા અને ચોક બજાર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ડાન્સ શીખવતા શિક્ષકે સ્કુલમાં ધોરણ-11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાની…
View More આવો હેવાન શિક્ષક કોઈને ના મળે: સુરતમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મગોઝારો બન્યો રવિવાર: વટામણ-ધોલેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત; ભાવનગર હાઈવે પર ટ્રકે 7 પદયાત્રીને કચડ્યા
Vataman-Dholera Highway News: આજે રાજ્યમાં એક બાદ એક ગોઝારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.જેમાં પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કાર…
View More ગોઝારો બન્યો રવિવાર: વટામણ-ધોલેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત; ભાવનગર હાઈવે પર ટ્રકે 7 પદયાત્રીને કચડ્યાબાપ દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો- મહેસાણામાં સગા બાપે જ 17 વર્ષીય દીકરીને બનાવી ગર્ભવતી
Mehsana Crime: મહેસાણામાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે, ખરેખરમાં ખુદ બાપે સગી દીકરીને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના વડસ્મા ગામમાં પિતાએ…
View More બાપ દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો- મહેસાણામાં સગા બાપે જ 17 વર્ષીય દીકરીને બનાવી ગર્ભવતી