રાજકોટ/ કાકાને બચાવવા જતાં ભત્રીજાએ જીવ ગુમાવ્યો- પાનના ગલ્લાવાળાએ માત્ર 3,000ની ઉઘરાણીમાં યુવકને આડેધડ છરીના ઘા ઝીંક્યા

Rajkot News: રાજકોટના શાપર વેરાવળમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે રુપિયાની લેતીદેતીમાં યુવક પર હુમલો કરાયો…

View More રાજકોટ/ કાકાને બચાવવા જતાં ભત્રીજાએ જીવ ગુમાવ્યો- પાનના ગલ્લાવાળાએ માત્ર 3,000ની ઉઘરાણીમાં યુવકને આડેધડ છરીના ઘા ઝીંક્યા

ગુજરાતમાં BJP કંઈક નવું કરવાના મૂડમાં- 20 દિગ્ગજ સાંસદોના કપાઇ શકે છે પત્તા, અમિત શાહ આ શહેરની બેઠક પરથી ચૂંટણી લડશે

LokSabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતાં ભાજપની…

View More ગુજરાતમાં BJP કંઈક નવું કરવાના મૂડમાં- 20 દિગ્ગજ સાંસદોના કપાઇ શકે છે પત્તા, અમિત શાહ આ શહેરની બેઠક પરથી ચૂંટણી લડશે

સુરતની યુવતી અમેરિકામાં બની પાયલોટ: માત્ર 21 વર્ષની ઉંમરમાં જ યુવતી પાયલોટ બની નાનપણનું સપનું કર્યું પુરૂં

Surat Girl Become Poilot In America: સુરતની તેમજ રાણા સમાજની એક યુવતી અમેરિકાની ધરતી ઉપર ટ્રેનિંગ લઇ પાયલોટ બની છે. આ સમાચાર મળતાની સાથે જ…

View More સુરતની યુવતી અમેરિકામાં બની પાયલોટ: માત્ર 21 વર્ષની ઉંમરમાં જ યુવતી પાયલોટ બની નાનપણનું સપનું કર્યું પુરૂં

કસ્તુરીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા- ડુંગળીના ઢગલામાં લગાવી સમાધિ, સરકાર સામે અનોખો વિરોધ

Onion Protest: રાજ્યમાં ખેડૂતોને ફરી એકવાર ડુંગળીના ભાવ રડાવી રહ્યા છે. ડુંગળીના નીચા ભાવને લઈને રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. જેને લઈ ખેડૂતોએ ડુંગળીના(Onion Price)…

View More કસ્તુરીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા- ડુંગળીના ઢગલામાં લગાવી સમાધિ, સરકાર સામે અનોખો વિરોધ

અમદાવાદ/ સરખેજ બાવળા રોડ પર ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતાં ભભૂકી ઉઠી આગ- 2 લોકો જીવતાં સળગી ગયા

Ahmedabad Sarkhej Bavla Highway: અમદાવાદ જિલ્લામાં સરખેજ-બાવળા હાઇવે(Ahmedabad Sarkhej Bavla Highway) પર મોટી દુર્ઘટના ઘટી છે. હાઇવે પર બાવળાના સરી ગામ પાસે એક ટ્રકમાં આગ લાગી…

View More અમદાવાદ/ સરખેજ બાવળા રોડ પર ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતાં ભભૂકી ઉઠી આગ- 2 લોકો જીવતાં સળગી ગયા

જાણો કઈ જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ કર્મી લાંચ લેતા છટકામાં ઝડપાતા ભાગી ગયો

Crime Branch Policeman: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.સોમવારે એટલે કે આજે તારીખ 29/01/2024 ના…

View More જાણો કઈ જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ કર્મી લાંચ લેતા છટકામાં ઝડપાતા ભાગી ગયો

સુરત/ સિટી બસ બે કલાક જેટલી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘતો હોવાનો વીડિયો વાયરલ

Surat City Bus: સુરત શહેરમાં અકસ્માતના બનાવો બનતા રહે છે. તેમજ ભૂતકાળમાં સિટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયાની ઘટનાઓ પણ સામે આવી…

View More સુરત/ સિટી બસ બે કલાક જેટલી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘતો હોવાનો વીડિયો વાયરલ

બજેટ પહેલા શા માટે ઉજવવામાં આવે છે ‘હલવા સેરેમની’? જાણો આ પરંપરા પાછળનું મહત્વ

Budget 2024: બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ(Budget…

View More બજેટ પહેલા શા માટે ઉજવવામાં આવે છે ‘હલવા સેરેમની’? જાણો આ પરંપરા પાછળનું મહત્વ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર- ચાર બેઠક સહિત દેશની 56 સીટો પર થશે મતદાન

Rajya Sabha Elections: લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. રાજ્યસભાની(Rajya Sabha Elections) 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 8 ફેબ્રુઆરીએ…

View More ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર- ચાર બેઠક સહિત દેશની 56 સીટો પર થશે મતદાન

આજથી ઠંડીનો નવો રાઉન્ડ થશે શરૂ? નલિયા નહીં પરંતુ ગાંધીનગર બન્યુ સૌથી ઠંડુ શહેર, જાણો હવામાન વિભાગેની શું કરી આગાહી

Meteorological Department Forecast: ગુજરામાં ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે(Meteorological Department Forecast) આગામી પાંચ દિવસના ગુજરાતના વાતાવરણ અંગે આગાહી…

View More આજથી ઠંડીનો નવો રાઉન્ડ થશે શરૂ? નલિયા નહીં પરંતુ ગાંધીનગર બન્યુ સૌથી ઠંડુ શહેર, જાણો હવામાન વિભાગેની શું કરી આગાહી

અધવચ્ચે ભરખી ગયો કાળ: પાલનપુર-આબુ હાઇવે પર ટાયર ફાટતાં કાર પલટી, એકનું ઘટનાસ્થળે જ મોત

Palanpur-Abu Highway Accident: છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તે જ…

View More અધવચ્ચે ભરખી ગયો કાળ: પાલનપુર-આબુ હાઇવે પર ટાયર ફાટતાં કાર પલટી, એકનું ઘટનાસ્થળે જ મોત

રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના: માત્ર 9 માસની બાળકીને માતાએ એસિડ પીવડાવી પોતે કર્યો આપઘાત, જનેતાનું મોત

Rajkot News: રાજકોટના ઉપલેટાના(Rajkot News) ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાની 9 માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું.…

View More રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના: માત્ર 9 માસની બાળકીને માતાએ એસિડ પીવડાવી પોતે કર્યો આપઘાત, જનેતાનું મોત