2019નો ચૂંટણી પ્રચાર હવે ચોકીદાર શબ્દની આસપાસ ફરી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રેલવેની શતાબ્દી ટ્રેનમાં પીરસવામાં આવેલી ચાના કપ પર પણ મેં ભી…
Trishul News Gujarati News ભારતીય રેલવે એ મુસાફરોને અપાતી ચા ના કપમાં લખ્યું “મેં ભી ચોકીદાર”Category: National
મહિલા પર હુમલો કરવાના આરોપી ભાજપના લોકસભા ઉમેદવારને 14 દિવસની જેલ
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ને એક મોટો ઝટકો લાગ્યો છે. કેરલમાં લોકસભા ઉમેદવાર બનાવેલા પ્રકાશ બાબુ નામના નેતાને કોર્ટે ૧૪ દિવસની જેલ કસ્ટડીમાં મોકલી દીધા…
Trishul News Gujarati News મહિલા પર હુમલો કરવાના આરોપી ભાજપના લોકસભા ઉમેદવારને 14 દિવસની જેલમાત્ર 24 કલાકમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 16400 કિલો શિક્ષણ સામગ્રી એકઠી કરીને બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાતમિક પંજીકૃત સંસ્થા છે. જે સમય સમય પર સમાજ ના વિભિન્ન ક્ષેત્રો ના સામાજિક કાર્યમા જોડાયેલ છે. પ્રસિદ્ધ…
Trishul News Gujarati News માત્ર 24 કલાકમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 16400 કિલો શિક્ષણ સામગ્રી એકઠી કરીને બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડભાજપી સમર્થકો રસ્તે ઉતર્યા: હાલના સાંસદની ટિકિટ કાપો, તેણે કામ કર્યું જ નથી
લોકસભા ચૂંટણીમાં ભાજપ વિકાસથી વધુ હિંદુ મુસ્લિમ અને પાકિસ્તાનથી જોડાયેલા મુદ્દા ઉપર ફોકસ કરી રહી છે. અને જ્યારે વિકાસ ન થયો હોવાને કારણે સામાન્ય જનતા…
Trishul News Gujarati News ભાજપી સમર્થકો રસ્તે ઉતર્યા: હાલના સાંસદની ટિકિટ કાપો, તેણે કામ કર્યું જ નથી#YeddyurappaDiaries: જજો અને જેટલી-રાજનાથ-ગડકરી સહિતના નેતાઓને આપવામાં આવ્યા 1800 કરોડ
ભારતીય સેનામાં ઇલેક્ટ્રિશિયન બનીને આવેલો પાકિસ્તાની ISIનો એજન્ટ પકડાયો, વાંચો પુરી ખબર
ખેડુતે મોદી સાહેબના 2000 પાછા આપ્યા, કહ્યું મને આપઘાત કરવાની છૂટ આપો…
ભાજપ શાષિત કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ કરી હતી. જે અંતર્ગત ખેડૂતોને 2 હજાર રૂપિયાનો હફ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઉત્તર…
Trishul News Gujarati News ખેડુતે મોદી સાહેબના 2000 પાછા આપ્યા, કહ્યું મને આપઘાત કરવાની છૂટ આપો…J&K: સેનાના કાફલા પર આતંકી હુમલો, ત્રણ જવાન ઘાયલ- એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સૈનિકોના કાફલા ઉપર થયો આતંકી હુમલો ત્રણ જવાન ઘાયલ અને એક આતંકવાદીની મોત. આ સમયની સૌથી મોટી ખબર જમ્મુ-કાશ્મીરથી આવી રહી છે. આતંકવાદીઓએ…
Trishul News Gujarati News J&K: સેનાના કાફલા પર આતંકી હુમલો, ત્રણ જવાન ઘાયલ- એક આતંકી ઠારસબ મુમકીન હૈ: રાતોરાત દેશની આ સરકારી બેન્ક થઇ ગઈ પ્રાઇવેટ માલિકીની
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આઇડીબીઆઇ બેન્ક ને પ્રાઈવેટ સેક્ટર બેંકમાં મૂકી દીધી છે. ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસી એ આઇડીબીઆઇ બેન્ક માં બહુમતી હિસ્સેદારો ના…
Trishul News Gujarati News સબ મુમકીન હૈ: રાતોરાત દેશની આ સરકારી બેન્ક થઇ ગઈ પ્રાઇવેટ માલિકીનીકહી ખુશી કહી ગમ: હોળી પહેલા સરકારી કર્મચારીઓમાં અમુકને લાભ મળશે તો અમુકને લોલીપોપ
નવી દિલ્હી: સાતમા પગાર પંચ, અનુસાર સરકારી કર્મચારી અને પેન્શન લેતા લોકો સેલેરી વધવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે તેની ઉમ્મીદો ઉપર પાણી ફરીયુ.…
Trishul News Gujarati News કહી ખુશી કહી ગમ: હોળી પહેલા સરકારી કર્મચારીઓમાં અમુકને લાભ મળશે તો અમુકને લોલીપોપશું ભ્રષ્ટાચારમાં નામ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નું રાજીનામુ લેશે નરેન્દ્ર મોદી?
કેન્દ્રીય મંત્રી અને ગુજરાતથીભાજપની રાજ્ય સભા સાંસદ સ્મૃતિ ઇરાની દ્વારા સાંસદ ને મળતી ગ્રાન્ટ માંથી કરવામાં આવતા કામમાં ગોટાળો કર્યો હોવાનું બહાર આવ્યું છે. રાજ્યસભા…
Trishul News Gujarati News શું ભ્રષ્ટાચારમાં નામ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નું રાજીનામુ લેશે નરેન્દ્ર મોદી?ચૂંટણી કાર્ય કરવાની ના પાડનાર 26 શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચૂંટણી સંબંધી કાર્ય કરવાની ના પાડનાર ઓછામાં ઓછા 26 શિક્ષકો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પાલઘર પોલીસ પ્રવક્તા હેમંતકુમાર કાતકરે બુધવારે જણાવ્યું…
Trishul News Gujarati News ચૂંટણી કાર્ય કરવાની ના પાડનાર 26 શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો